Connect Gujarat

You Searched For "Harsh Sanghvi"

સુરત : વર્ષ 2047માં ભારત કેવું હશે..!, તેની કલ્પના કરવા ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો ભારત@2047 સેમિનાર

20 Jan 2023 11:54 AM GMT
શહેરના VNSGU કન્વેક્શન સેન્ટર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભારત@2047નું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત: પાલીતાણા અને શ્રીનાથદ્વારા વોલ્વો સ્લીપર બસ સેવા શરુ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી કરાવ્યો પ્રારંભ

8 Jan 2023 10:29 AM GMT
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરતથી પાલીતાણા અને સુરતથી શ્રીનાથદ્વારા સુધી નવીન વોલ્વો સ્લીપર કોચ બસ સેવા શરુ કરવામાં આવી

વડોદરા: મેરેથોનની 10મી આવૃત્તિનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ દોડ લગાવી

8 Jan 2023 8:44 AM GMT
સંસ્કારી નગરી વડોદરામાં મેરેથોન દોડની 10મી આવૃત્તિનો સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો

સુરત : ટેક્સટાઇલ ક્ષેત્રને ઈન્ટરનેશનલ લેવલે લઈ જવા ગુજરાત સરકારની તૈયારી : ગૃહમંત્રી

7 Jan 2023 11:57 AM GMT
સરથાણા કનવેન્શ હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી અને રેલવે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વડોદરા: 10મી હેરિટેજ મેરેથોન 2023નું CM ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી કરાવશે ફ્લેગ ઓફ, 1 લાખથી વધુ દોડવીરો લેશે ભાગ

29 Dec 2022 3:12 PM GMT
ગુજરાતના મુખ્યપ્રધાન અને પ્રધાન હર્ષ સંઘવી કરાવશે ફ્લેફ ઓફ:8મી જાન્યુઆરી ના રોજ 42.2 કિમિ ફૂલ મેરેથોન,21.1 કિમિની હાફ મેરેથોન,10 કિમિની ક્વાર્ટર...

સુરત : જનમેદની સાથે શક્તિ પ્રદર્શન યોજી ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ભર્યું નામાંકન

14 Nov 2022 1:13 PM GMT
મજૂરા ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિશાળ ભવ્ય સંમેલન યોજાયું હતું. આ તકે મોટી સંખ્યામાં મજુરા વિધાનસભાના ભાજપના કાર્યકરો જોડાયા હતા.

અમદાવાદ : દિવાળીના તહેવારોમાં વાહનચાલકોને મોટી "રાહત", જુઓ ટ્રાફિક પોલીસે કેમ અપનાવ્યું કૂણું વલણ..!

22 Oct 2022 10:35 AM GMT
રાજ્ય સરકાર દ્વારા વાહનચાલકોને અપાય મોટી રાહત, ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી દંડ નહીં વસુલશે

ભરૂચને 141 વર્ષ બાદ મળી નવી SP કચેરીની ભેટ,રૂ.9.63 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પોલીસ મુખ્યાલયનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

16 Oct 2022 4:23 PM GMT
ભરૂચમાં એસ.પી.કચેરીના નવા બિલ્ડીંગનું લોકાર્પણગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયુંરૂ.9.63 કરોડના ખર્ચે નિર્માણ પામી છે કચેરી3 નવા પોલીસ...

સુરત: સબ રજીસ્ટ્રારની કચેરી હવે ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ, મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો પ્રારંભ

13 Oct 2022 12:39 PM GMT
સુરતના બહુમાળી ખાતે અઠવા અને ઉધના માટેની મિલકત દસ્તાવેજની સબ રજીસ્ટ્રારની ઓફિસ સાતમા આઠમા માળે કાર્યરત હતી

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત બોક્સિંગ સ્પર્ધા યોજાય, રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ આપી હાજરી

7 Oct 2022 7:18 AM GMT
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાય રહેલ બોક્સિંગ સ્પર્ધામાં રાજ્યના રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.

અમદાવાદ: PM મોદીના હસ્તે નેશનલ ગેમ્સનો પ્રારંભ,રંગારંગ કાર્યક્રમો યોજાયા

30 Sep 2022 7:18 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 36માં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ યોજાયા હતા

રાજકોટ : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સ્પોર્ટ્સ હોસ્ટેલ-કોમ્પ્લેક્સનું લોકાર્પણ, વિવિધ રમતો રમ્યા ગૃહમંત્રી

23 Sep 2022 10:52 AM GMT
સૌપ્રથમ 5 માળની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં 340 ખેલાડીઓ રોકાઇ શકે તેવી અદ્યતન સુવિધાવાળી બિલ્ડિંગ રૂપિયા 11.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે
Share it