Connect Gujarat

You Searched For "Income Tax"

BBCની દિલ્હી ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ ત્રાટકી,70થી વધુ કર્મચારીઓની ટીમ કરી રહી છે તપાસ

14 Feb 2023 7:55 AM GMT
આવકવેરા વિભાગ (IT)ની ટીમ દિલ્હીની BBCની ઓફિસે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, 60થી 70 IT અધિકારીની ટીમ દરોડામાં સામેલ છે.

દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજુ,નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે

1 Feb 2023 9:32 AM GMT
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

પુષ્પા ફિલ્મ બનાવનાર પ્રોડક્શન હાઉસ મૈત્રી મુવી મેકર્સમાં ઇન્કમ ટેક્સના દરોડા

12 Dec 2022 4:45 PM GMT
અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાએ બૉક્સ ઑફિસ પર તાબડતોડ કમાણી કરી હતી. આ ફિલ્મના હિન્દી વર્ઝને પણ થિયેટરોમાં ધમાલ મચાવી હતી....

સુરત: હાથ ઉછીના નાણાં લેવડ દેવડનો વ્યવહાર હોય તો હિસાબી ચોપડા કે ઇન્કમ ટેક્સ પેપર્સ રજૂ કરવા જરૂરી નથી:કોર્ટ

24 Sep 2022 8:44 AM GMT
હાથ ઉછીના નાણાં લેવડ દેવડનો વ્યવહાર હોય તો હિસાબી ચોપડા કે ઇન્કમ ટેક્સ પેપર્સ રજૂ કરવા જરૂરી નથી એવી ફરિયાદ પક્ષની દલીલ માન્ય રાખીને કોર્ટે...

IT Raids : 7 રાજ્યોમાં આવકવેરા વિભાગના દરોડા.!

7 Sep 2022 5:33 AM GMT
એક તરફ વિપક્ષ કેન્દ્ર સરકાર પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવીને પ્રહારો કરી રહ્યો છે તો બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓ પણ એક્શનમાં છે.

ભરૂચ: પાંચબત્તી વિસ્તારમાં આવેલ આયકર વિભાગની કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

15 Aug 2022 7:56 AM GMT
આજેરોજ સમગ્ર દેશમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાય રહ્યા છે

અમદાવાદ: ITના દરોડામાં ચિરિપાલ ગ્રુપ પાસેથી 25 કરોડ રોકડા 1 હજાર કરોડની બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી

25 July 2022 7:01 AM GMT
રાજ્યના ઇન્કમટેક્સ વિભાગે જાણીતા ઉદ્યોગ ગૃહ ચિરિપાલ પર તવાઈ બોલાવી છે અને એક સાથે 40 સ્થળો પર રેડ કરવામાં આવી હતી

રાજ્યના 4 હજાર ટેક્સપેયરને આઈટીની નોટિસથી ખળભળાટ

9 July 2022 11:09 AM GMT
કલમ 80GGC અને 80GGB હેઠળ વ્યક્તિ અને કંપનીઓ દ્વારા રાજકીય પક્ષને દાનમાં આપેલી રકમના 100% પર કપાત નો દાવો કરી શકે છે.

દેશમાં એપ્રિલ બાદ GST રેવન્યુ કલેક્શન જૂનમાં રેકર્ડ બ્રેક વધ્યો

2 July 2022 7:07 AM GMT
દેશમાં જૂન 2022 મહિનામાં કુલ GST આવક ₹144,616 કરોડ છે જેમાંથી CGST ₹25,306 કરોડ છે, SGST ₹32,406 કરોડ છે, IGST ₹75887 કરોડ છે

AGL સતત ત્રીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન ચાલુ, મોટા પ્રમાણમાં બેનામી હિસાબો સામે આવે તેવી શક્યતા

28 May 2022 8:37 AM GMT
રાજ્યમાં ITએ સતત ત્રીજા દિવસે AGL કંપની માં સર્ચ કર્યું હતું. જેમાં વધુ 5 કરોડની રકમ મળી આવી છે.

આવતીકાલથી બદલાશે ઇન્કમટેક્સ નિયમ,જાણો નવા નિયમો શું હશે..?

25 May 2022 2:38 PM GMT
દેશભરમાં આવતી કાલથી ઇન્કમટેક્સ વિભાગ એક મોટા નિયમમાં ફેરફાર કરી રહ્યું છે. હવે નવા નિયમો અનુસાર, જો કોઇ વ્યક્તિ કોઇ એક નાણાકીય વર્ષમાં બેંક અથવા તો...

હવે આવા ખેડૂતો સામે ઈન્કમ ટેક્સ કરશે તપાસ, મોદી સરકારે આપ્યા આદેશ

8 April 2022 5:47 AM GMT
જે લોકો પોતાની આવકને કૃષિમાંથી થયેલી આવક બતાવીને ટેક્સમાં છૂટ મેળવે છે તેઓની માટે એક મજબૂત માળખું બનાવવામાં આવી રહ્યું છે
Share it