Home > Inflation
You Searched For "Inflation"
ભાવનગર : કોંગ્રેસ મોંઘવારી મુદ્દે ચીજ વસ્તુઓ ટેબલ પર મૂકી હાર પહેરાવી નવતર વિરોધ કર્યો
6 Aug 2022 5:51 AM GMTભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીને પ્રશ્ન આશ્ચર્યજનક કાર્યક્રમ કરતા કોંગી કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી.
અમરેલી: શ્રાવણ માસના પ્રારંભે જ શાકભાજીના ભાવોમાં ઉછાળો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ
1 Aug 2022 11:58 AM GMTકાળઝાળ મોંઘવારી સામે શાકભાજીના ભાવોમા ચાર ચાર ગણો વધારો થતાં ઘર કેમ ચલાવવું તેવી મુશ્કેલીઓ વચ્ચે ગૃહણીઓ હેરાન પરેશાન થઈ ગઈ છે
ભરૂચ : દશામાના વ્રતનો આવતીકાલથી પ્રારંભ, પણ મોંઘવારીના કારણે બજારો સૂમસામ...
27 July 2022 10:20 AM GMTભક્તોની દશા સુધારનાર માઁ દશામાના વ્રતનો આવતીકાલથી શુભારંભ થનાર છે, ત્યારે ભરૂચના વિવિધ મૂર્તિ બજારમાં હજુ પણ ખરીદીનો માહોલ ન જામતા વેપારીઓ ચિંતામાં...
ભરૂચ : AAPના કાર્યકરોએ ગળે ફાંસીનો ફંદો લગાવી મોંઘવારીના માર સામે અનોખો વિરોધ દર્શાવ્યો...
24 July 2022 10:11 AM GMTAAPના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવતા સૌકોઈમાં આકર્ષણ જમાવ્યું હતું.
મોંઘવારી, અગ્નિપથ યોજના અને એલપીજીના મુદ્દે કોંગ્રેસ ચોમાસુ સત્રમાં ભાજપ સરકારને ઘેરશે
15 July 2022 4:49 AM GMTસંસદના ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસ એલપીજીના વધતા ભાવ, મોંઘવારી, અગ્નિપથ ભરતી યોજના સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર સરકારને ઘેરશે
સાબરકાંઠા : હિંમતનગરની કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા મોંઘવારી વિરોધ કરાયો, 25થી વધુ કાર્યકર્તાઓની અટકાયત
9 July 2022 10:04 AM GMTહિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી ટાવર સુધી વિવિધ બેનરો સાથે અને મોંઘવારી પ્રદર્શન કર્યું હતું.
મોંઘવારીને વધુ એક ફટકો, LPG આટલા રૂપિયા વધુ મોંઘો થયો
6 July 2022 4:36 AM GMTમોંઘવારીથી પરેશાન જનતાને વધુ એક આંચકો લાગ્યો છે. ગેસ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો કર્યો
મોંઘવારી સામે લડત, RBI વ્યાજ દર 5.9 ટકા સુધી વધારશે...
15 Jun 2022 8:54 AM GMTદેશમાં હાલ રેપો રેટ 4.9 ટકા છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ફુગાવો 6.7 ટકા નોંધાવાનો લક્ષ્યાંક આરબીઆઈએ મૂક્યો હતો.
વડોદરા ગેસ લિ. દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટે રૂ. 3.45નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું
11 Jun 2022 11:03 AM GMTવડોદરા ગેસ કંપની દ્વારા ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.
મોંઘવારીમાં "રાહત" : રૂ. 1.40 કરોડને પાર થયેલ GST કલેક્શન સરકાર માટે આશીર્વાદરૂપ...
1 Jun 2022 12:54 PM GMTકેન્દ્ર સરકારે ગત 31 મેના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 86912 કરોડ રૂપિયા GST ભરપાઈ જાહેર કર્યું છે
અમદાવાદ : પાઠ્યપુસ્તકોમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો, મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો બોજ વધ્યો...
31 May 2022 12:07 PM GMTલખવાના ચોપડામાં પણ આ વખતે એટલો જ ભાવ વધારો જોવા મળતા નાના વેપારીઓ ધંધો પડી ભાંગ્યો છે.
મોંઘવારીનો વધુ એક માર, CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 60 પૈસાનો વધારો
14 May 2022 7:34 AM GMTસતત વધી રહેલા મોંઘવારીએ સામાન્ય માણસનું જીવન જીવવું હવે મુશ્કેલ બનાવી દીધું છે