ગુજરાત ખેડા જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી… દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે ખેડા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અવિરત કાર્યરત રહેવા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહેવા પ્રતિજ્ઞા લીધી હતી. By Connect Gujarat Desk 09 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગરમીની સિઝનમાં અનેક પશુ-પક્ષીઓને મેડિકલ સારવાર અપાય... ખેડા જીલ્લામાં નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર 1962 ઉપર કોલ કરીને પશુ-પક્ષીઓ માટે મદદ માંગી શકાય છે, By Connect Gujarat 30 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : નડિયાદમાં લોકસભા બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચૂંટણી પ્રચાર અંતગર્ત બાઈક રેલી યોજાય લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે, By Connect Gujarat 05 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુર્હુત કરાયા... ખેડા જિલ્લાના વિકાસ કામોને વેગ આપતાં ડાકોર ફ્લાય ઓવર સહિત વિવિધ વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા: લગ્નપ્રસંગમાં જમણવાર બાદ વર કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઝનિંગની અસર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી. By Connect Gujarat 13 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : ડુમરાલ પ્રા. શાળા ખાતે “શાળા સલામતી સપ્તાહ” અંતર્ગત આપત્તિ વિષયો પર ડેમોન્સ્ટ્રેશન યોજાયું... ખેડા જિલ્લામાં ડુમરાલ પ્રાથમિક શાળા ખાતેથી શાળા સલામતી સપ્તાહનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 03 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાકોરમાં સૂર્યાસ્ત બાદ પણ ચાલતી ગોમતી નૌકા વિહાર પર કાર્યવાહીની માંગ, અરજદાર દ્વારા જળ સમાધિની ચીમકી હરણી બોટ દુર્ઘટના બાદ ખેડા જિલ્લાના ડાકોર સ્થિત ગોમતી નૌકા વિહાર ઉપર પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે જાગૃત નાગરિકે ઉપવાસ પર બેસી વિરોધ દર્શાવ્યો હતો. By Connect Gujarat 19 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ડાકોરના રણછોડરાયને સુંદર શણગાર થકી ભગવાન શ્રીરામનું સ્વરૂપ અપાશે... સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 17 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાકોર : ગોમતી નૌકા વિહારના સંચાલકો નિયમોને ઘોળીને પી જતાં પાલિકાએ નોટિસ ફટકારી..! ડાકોરમાં નૌકા વિહાર કરાવતા સંચાલકો પૈસા કમાવાની લાલચમાં સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવતા પાલિકાએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે. By Connect Gujarat 30 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn