ભરૂચ અંકલેશ્વર : માવઠાના કારણે કેરી સહિત ડાંગરના પાકને નુકશાન, ખેડૂતો ચિંતામાં મુકાયા... વરસાદના કારણે મોર ખરી પડતાં કેરીના પાકને મોટું નુકશાન થયું છે. By Connect Gujarat 14 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ-કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને નુકશાનની ભીતિ..! રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. By Connect Gujarat 02 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : વાદળછાયા વાતાવરણને લઈને વિવિધ પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ..! હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે. By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય તમે વધતા વજનથી પરેશાન છે ? તો ટ્રાય કરો આ હેલ્ધી નાસ્તો આ ભાગ દોડ વાળું જીવન અને વધારે પ્રમાણમાં ફાસ્ટફૂડનું સેવન હાનિ પહોચાડી રહ્યું છે, આજકાલ લોકો અનેક પ્રકારની સમસ્યાઓથી પરેશાન છે. By Connect Gujarat 23 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શું તમે રોજ સવારે તાંબાના વાસણનું પાણી પીવો છો? તો આ વાત જાણી લેજો, નહીંતર થશે નુકસાન ભારતમાં સદીઓથી તાંબાના વાસનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાંબાના વાસણમાં ભોજન રાખવામા આવ્યું હોય કે પાણી તે ખૂબ જ ગુણકારી છે. By Connect Gujarat 11 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરસોમનાથ: કમોસમી વરસાદના કારણે તલાલા પંથકની કેસર કેરીને વ્યાપક નુકશાન ગીર સોમનાથ જિલ્લા તાલાલા તાલુકામાં કેસર કેરીની સીઝન શરૂ થઈછે અને હજુ દસથી વીસ ટકા જ કેરી માર્કેટમાં આવી છે By Connect Gujarat 05 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વુમન પ્રીમિયર લીગ WPL 2023: દિલ્હી કેપિટલ્સની જીતમાં ચમકી તારા નોરિસ, RCBને મળી મોટી હાર..! શેફાલી વર્મા અને મેગ લેનિંગની મદદથી, દિલ્હી કેપિટલ્સે રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં RCBને 60 રનથી હરાવીને તેમના અભિયાનની શરૂઆત કરી હતી By Connect Gujarat 06 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, ખેતીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા સેવાય રહી છે By Connect Gujarat 28 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ છેલ્લા ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં હાર્યા બાદ સાનિયા આંસુ રોકી શકી નહીં, વાંચો ક્યારે લેશે સંન્યાસ..! ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને તેના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાનિયા મિર્ઝાએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી By Connect Gujarat 27 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn