Home > Maharashtra News
You Searched For "Maharashtra News"
CM ઉદ્ધવ ઠાકરેની થઈ ઈમરજન્સી સર્જરી, કરોડરજ્જુની સર્જરી બાદ થઈ હતી સમસ્યા
19 Nov 2021 11:58 AM GMTમહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ગુરુવારે સવારે ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર: ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ 8 નક્સલીઓને ઠાર મરાયા
13 Nov 2021 11:54 AM GMTનકસલીઓ છુપાયો હોવાની બાતમી મળતા સુરક્ષા સાથે પોલીસ સજ્જ થઈ હતી અને ગોળીબારમાં તેમને ઠાર કર્યા હતા
મહારાષ્ટ્ર: અમરાવતીની વર્ધા નદીમાં બોટ પલ્ટી જતા એક જ પરિવારના 11 લોકો ડૂબ્યા !
14 Sep 2021 12:04 PM GMTપ્રાથમિક માહિતી મુજબ છેલ્લા આઠ દિવસથી ભારે વરસાદને કારણે વર્ધા જિલ્લાની નદીઓમાં પૂર આવ્યું છે. નદીના એક કાંઠેથી બીજા કાંઠે જતી વખતે બોટને અકસ્માત નડતા...
મહારાષ્ટ્ર બન્યું રણ સંગ્રામ, કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની ધરપકડ
24 Aug 2021 11:02 AM GMTનારાયણ રાણેની ચિપલુનમાંથી અટકાયત કરાઈ છે. રાણે ભાજપની જન આર્શીવાદ યાત્રા માટે ચિપલુન આવ્યાં ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. આ પહેલા રત્નાગિરિ...
યાત્રી કૃપયા ધ્યાન દે: મુંબઈમાં 15 ઓગસ્ટથી લોકલ ટ્રેન સેવા શરૂ થશે
9 Aug 2021 7:24 AM GMTમહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મુંબઈ લોકલ ટ્રેનસેવા શરૂ કરવા સંબંધિત એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ લોકલ...
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના ભણકારા; ચંદ્રકાન્ત પાટિલે રાજ ઠાકરે સાથે કરી મુલાકાત
6 Aug 2021 12:36 PM GMTમહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન તૂટયા બાદ ભારતીય જનતા પાર્ટી પોતાનું વર્ચસવ મજબૂત કરવા માટે ફરી મહેનત પર લાગી ગઈ છે. જેમાં પાર્ટી વિસ્તારની પાર્ટી...
મહારાષ્ટ્ર : કોરોના સંક્રમણનો દર ઓછો થતાં દુકાનો ખોલવાની મંજૂરી
3 Aug 2021 5:54 AM GMTમહારાષ્ટ્રમાં હવે દુકાનો પુનઃ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે.
તાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીરની આવક
24 July 2021 10:52 AM GMTમહારાષ્ટ્રમાં વરસાદને લઈને ઉકાઈ ડેમમાં નવા નીર, પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો.
મહારાષ્ટ્રમાં વરસાદે સર્જી તારાજી; પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 129 લોકોના થયા મોત
24 July 2021 10:06 AM GMTમહારાષ્ટ્રમાં અવિરત વરસાદ પગલે તબાહીના દ્રશ્યો, રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં 129 લોકોના થયા મોત.
મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકર સાથે ગેરવર્તણૂંક કરવાના આરોપમાં ભાજપના 12 ધારાસભ્યો એક વર્ષ માટે સસ્પેન્ડ
5 July 2021 12:05 PM GMTમહારાષ્ટ્ર વિધાનસભાના ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, ભાજપના 12 ધારાસભ્યોને સ્પીકર ભાસ્કર જાધવ...
મહારાષ્ટ્રના પાલઘરમાં ભારત કેમિકલ્સ પ્લાન્ટમાં બ્લાસ્ટ, ઘણા લોકો ઘાયલ
4 July 2021 6:26 AM GMTમહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા ભારત કેમિકલ્સ પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે