ભરૂચ : અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.