Home > Minister
You Searched For "Minister"
કમુર્તા પૂર્વે CM ભુપેન્દ્ર પટેલે સંભાળ્યો પદભાર, પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ કર્યા અર્પણ
13 Dec 2022 7:33 AM GMTરાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આજથી તેઓનો પદભાર સંભાળ્યો છે. આ પ્રસંગે તેઓએ મંત્રીમંડળના અન્ય સભ્યોને શુભકામના પાઠવી હતી
સુરત : મંત્રી વીનું મોરડીયાની આગેવાની નીકળેલી મહા તિરંગા યાત્રાના 40 હજારથી વધુ લોકો જોડાયા, જુઓ કેવો હતો માહોલ...
13 Aug 2022 9:46 AM GMTઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત શહેરમાં રાજ્યમંત્રી વીનું મોરડીયાની આગેવાનીમાં મહા તિરંગા યાત્રા નીકળી હતી.
કોલકાતામાં આજે બીજેપીનું સરઘસ, તૃણમૂલના નેતાએ પણ પાર્થને મંત્રી પદ પરથી હટાવવાની માંગણી કરી
28 July 2022 8:12 AM GMTબંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં રોજબરોજના ખુલાસા વચ્ચે રાજ્ય ભાજપ આ કૌભાંડના વિરોધમાં આજે કોલકાતામાં ભવ્ય સરઘસ કાઢવા જઈ રહ્યું છે.
નર્મદા: સંકલન સમિતિની બેઠકમાં મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓને તતડાવ્યા,જુઓ શું છે કારણ
23 Jun 2022 5:55 AM GMTરાજપીપળા ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં અધૂરી કામગીરીને લઈ મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો
વડોદરા : ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં "સાંસદ ખેલ સ્પર્ધા"નો શુભારંભ કરાયો...
3 Jun 2022 12:10 PM GMTવડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા-2022નો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો
વડોદરા : કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરના હસ્તે આર્થિક સહાયનું વિતરણ...
30 May 2022 1:06 PM GMTદિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ રૂ. 1.70 કરોડની આર્થિક સહાય અર્પણ કરી...
ઉદ્ધવના વધુ એક મંત્રી પર EDની રેડ, અનિલ પરબના સાત સ્થળોની કવાયત હાથ ધરાઇ
26 May 2022 8:34 AM GMTદરિયાકાંઠાના દાપોલી વિસ્તારમાં જમીન સોદામાં કથિત અનિયમિતતાના સંબંધમાં પરિવહન પ્રધાન અનિલ પરબના સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ભાવનગર : સિહોર આરોગ્ય મેળામાં લાભાર્થીઓએ જુદી-જુદી યોજનાનો લાભ લીધો
20 April 2022 8:54 AM GMTગુજરાતભરમાં ગઈકાલથી દરેક તાલુકા સ્તરે બ્લોક હેલ્થ મેળાઓની શરૂઆત કરવામાં આવી છે.
કર્ણાટકના મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ કોન્ટ્રાક્ટરની આત્મહત્યાના કેસમાં રાજીનામું આપવાની જાહેરાત કરી
15 April 2022 6:21 AM GMTકોન્ટ્રાક્ટરના મૃત્યુના સંબંધમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપોનો સામનો કરી રહેલા કર્ણાટકના મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
ખેડા : મહિલા અને બાળ વિકાસ મંત્રીની અધ્યક્ષતામા આયોજન મંડળીની બેઠક યોજાઈ...
6 April 2022 8:13 AM GMTજિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ અને મહિલા બાળ વિકાસ મંત્રી મનીષા વકીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
ગાંધીનગર : મુખ્યમંત્રી સહીત મંત્રી મંડળે નિહાળ્યું "ધ કાશ્મીર ફાઇલ્સ", કર્યા ફિલ્મના વખાણ...
31 March 2022 8:19 AM GMTગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના મંત્રી મંડળે પણ આ મુવી નિહાળવા ગાંધીનગર સ્થિત મલ્ટીપ્લેક્સ ખાતે પહોંચ્યા હતા.
વલસાડ : હવે ખેડૂતોને મળશે 6 કલાક પૂરતો વીજ પુરવઠો, ઉર્જામંત્રીનો તત્કાલિન નિર્ણય
26 March 2022 7:14 AM GMTરાજ્યના ઉર્જામંત્રીએ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ખેડૂતોને 6 કલાક પૂરતો વીજ પુરવઠો આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.