Connect Gujarat

You Searched For "Narmada River"

ભરૂચ: નર્મદા નદીમાં આવેલ પુર કુદરતી નહીં પણ માનવસર્જીત હતું,આપના ગંભીર આક્ષેપ

10 March 2024 12:57 PM GMT
સપ્ટેમ્બર 2024માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પુર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા કાંઠે સ્મશાન તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને હાલાકી...

17 Jan 2024 11:58 AM GMT
નર્મદા નદી કાંઠા વિસ્તારોમાં આવેલા સ્મશાનો નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીમાં તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતનો ભૂસકો મારનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો

4 Jan 2024 3:15 PM GMT
બે દિવસ પૂર્વે નર્મદા નદી માં ઝંપલાવનાર ભરૂચના યુવાનનો મૃતદેહ અંકલેશ્વરના તપોવન આશ્રમ પાસે મળી આવ્યો હતો. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર બાઈક મૂકી...

ભરૂચ: નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર ભૂસ્તર વિભાગના દરોડા,ભૂ માફિયાઓમાં ફફડાટ

31 Dec 2023 8:19 AM GMT
નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન પર ભૂસ્તર વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેના કારણે ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો...

30 Dec 2023 11:49 AM GMT
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

વડોદરા : ભદારીના 3 કિશોરોનું નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત, અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચઢ્યું...

16 Nov 2023 11:13 AM GMT
પાદરા તાલુકાના ભદારી ગામના 3 કિશોરો શિનોર તાલુકાના દિવેર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબતાં લાપતા બન્યા હતા.

ભરૂચ:સરકારના રાહત પેકેજને મજાક ગણવાતા ખેડૂતો,કલેક્ટર કચેરી ખાતે યોજાયુ વિરોધ પ્રદર્શન

25 Sep 2023 9:43 AM GMT
16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે.

અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સતત 5 દિવસથી પૂરઅસરગ્રસ્ત વિસ્તારમાં સાધન-સહાયનું વિતરણ

25 Sep 2023 7:51 AM GMT
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવયજ્ઞનો પ્રારંભ કરવામાં...

ભરુચ : નર્મદા નદીમાં બાપ્પાનું કરાયું વિસર્જન, ભક્તજનોએ આપી ભાવ ભીની વિદાય ....

23 Sep 2023 12:07 PM GMT
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાંચ દિવસ માટે બિરાજમાન કરાયેલ શ્રીજીએ ભક્તજનો વચ્ચેથી આજે વિદાય લીધી હતી

ભરૂચ : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી...

23 Sep 2023 11:40 AM GMT
ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું

અંકલેશ્વર : રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સામે જૂના બોરભાઠાના ખેડૂતોમાં નારાજગી, જુઓ શું કહ્યું ધરતીપુત્રોએ..!

23 Sep 2023 11:29 AM GMT
જૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

ભરૂચ : પૂર અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની માંગ સાથે BTP દ્વારા તંત્રને આવેદન અપાયું…

22 Sep 2023 10:22 AM GMT
નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે.