Connect Gujarat

You Searched For "National President"

અમદાવાદ:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કેસરિયા રેલીમાં જોડાયા,જુઓ લોકોનો કેવો મળ્યો પ્રતિસાદ

30 Nov 2022 10:36 AM GMT
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે અમદાવાદમાં જમાલપુર ખાડિયા બેઠક પર જન આશીર્વાદ કેસરિયા રેલી યોજી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

બનાસકાંઠા : ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ વિજય વિશ્વાસ સંમેલન યોજી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

29 Nov 2022 10:20 AM GMT
15 વિધાનસભા બેઠકના સમૌ મોટા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન...

અમદાવાદ : રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસની માંગ...

18 Sep 2022 12:13 PM GMT
રાહુલ ગાંધીને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજાય હતી.

કોંગ્રેસ પાર્ટી પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાની તૈયારીમાં, અનેક નામોની ચર્ચા...

21 Aug 2022 3:31 PM GMT
સોનિયા ગાંધીના વફાદાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નામ પણ ચર્ચામાં છે

અમદાવાદ: કોંગ્રેસના આગેવાન અને કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય દવે આપમાં જોડાયા

3 Aug 2022 12:04 PM GMT
કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસનાં પૂર્વ નેતા વિજય દવે આજરોજ વિધિવત રીતે આપમાં જોડાયા હતા.

જેસીઆઈ અંકલેશ્વરમાં નેશનલ પ્રેસિડેન્ટ જેસી અંશુ શરાફે મુલાકાત લીધી, વિવિધ પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ

10 July 2022 10:04 AM GMT
આજરોજ અંકલેશ્વરની મુલાકાતે જેસીઆઈ નેશનલ પ્રેસિડેન્ટ જેસી અંશુ શરાફ આવ્યા હતા જેઓએ વિવિધ પ્રોજેકટના બેનરોનું રીબીન કટ કરી ઉદ્દઘાટન કર્યું હતું.
Share it