Connect Gujarat

You Searched For "Navsari"

નવસારી: અમલસાડ ગામમાં વીજ ટ્રાન્સફોર્મર જમીન પર મૂકી દેવાતા મોટી જાનહાનીનો ભય !

7 Feb 2023 9:55 AM GMT
ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં રહેણાંક વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર જમીન પર મૂકી દેવામાં આવતા જોખમી સાબિત થાય એવું પ્રતિત થઈ રહ્યું છે.

નવસારી : અમદાવાદની જેલમાં મિત્રતા બાદ ચિખલીમાં રૂ. 27 લાખના મોબાઈલની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા...

2 Feb 2023 2:13 PM GMT
ચિખલીમાં થયેલ રૂ. 27 લાખના મોબાઈલ ચોરીનો મામલોઅમદાવાદ ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો147 મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કરોની થઈ ધરપકડ નવસારી...

નવસારી: ચીખલીની દુકાનમાં તસ્કરોએ બાકોરૂ પાડી રૂપિયા 29 લાખથી વધુના સ્માર્ટ મોબાઇલની કરી ચોરી

30 Jan 2023 9:35 AM GMT
તસ્કરોએ તરખાટ મચાવી રૂ.29 લાખના મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નવસારી: ખેરગામ તાલુકામાં વાહન ગીરવે મુકાવી 5 ટકા વ્યાજે નાણા ધીરતો વ્યાજખોર ઝડપાયો

30 Jan 2023 6:59 AM GMT
નવસારીના ખેરગામમાં વાહનો ગીરવે લઈ 5 ટકાના વ્યાજે નાણા ધીરનાર નારણપોર ગામના સરપંચના પતિની ખેરગામ પોલીસે ધરપકડ કરી છે.

નવસારી: કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ વિકાસના વિવિધ કામોની કરી સમીક્ષા

29 Jan 2023 10:11 AM GMT
ભવિષ્યમાં પાણીની કમી નહીં સર્જાય તે માટે નવસારીમાં બની રહેલ વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ બિલીમોરા નગરપાલિકા સહિત અનેક વિસ્તારોમાં આશીર્વાદ સમાન બનવાનો...

નવસારી: સાદકપોર ગ્રામપંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત,રાજકારણમાં ગરમાવો

28 Jan 2023 1:40 PM GMT
ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવે છે. એ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લઈને સભ્યોએ સરપંચ વિરુદ્ધ આ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે.

નવસારીમાં “લેન્ડ ગ્રેબિંગ” : ન્યૂઝીલેન્ડ સ્થાયી થયેલા NRIની જમીન પચાવી મારી નાખવાની ધમકી સામે ફરિયાદ...

24 Jan 2023 11:24 AM GMT
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર ગામના રહેવાસી અને હાલ ન્યૂઝીલેન્ડ સ્થાયી થયેલા 57 વર્ષીય મહિલા ભાવના પટેલનો સમગ્ર પરિવાર વિદેશ સ્થાયી થયો છે,

નવસારી: કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત, કારમાં સવાર 4 લોકોના કમકમાટીભર્યા મોત

23 Jan 2023 8:41 AM GMT
નવસારી જિલ્લામાં ફરીવાર અકસ્માતની ઘટના બની છે. ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ: આત્મનિર્ભરના સંદેશ સાથે નવસારીથી નિકળેલ રેલીનું કરાયું સ્વાગત, ૧૩૦૦ કિ.મી.કાપી રેલી દિલ્હી પહોંચશે

17 Jan 2023 7:32 AM GMT
ગુજરાત, દાદરા નગર હવેલી દમણ અને દીવ એન.સી.સી.ગ્રુપ દ્વારા ‘સોલ્ટ ટુ સોફ્ટવેર થીમ પર આયોજિત નવસારીના દાંડીથી દિલ્હી જનારી મોટરસાઇકલ રેલી અમદાવાદ આવી...

નવસારી: બીલીમોરામાં નગરપાલિકા સંચાલિત દક્ષિણ ગુજરાતનાં પ્રથમ બર્ડપાર્કનું નિર્માણ, 30 પ્રજાતિના પક્ષીઓને માણી શકાશે

6 Jan 2023 7:05 AM GMT
નવસારીની બીલીમોરા નગરપાલિકા સંચાલિત દક્ષિણ ગુજરાતના પ્રથમ પાલિકા સંચાલિત બર્ડ પાર્કનું લોકાર્પણ કરાયું હતું.

ભડ ભડ સળગ્યાં વાહનો : નવસારી, વડોદરા, સુરેન્દ્રનગરમાં વાહનો ભડકે બળ્યા, કોઈ જાનહાનિ નહીં...

3 Jan 2023 10:02 AM GMT
રાજ્યભરમાં છેલ્લા 2 દિવસમાં વાહનોમાં આગ લાગવાના અલગ અલગ બનાવો બન્યા છે. જેમાં નવસારી, વડોદરા અને સુરેન્દ્રનગર સહિતના અન્ય શહેરોમાં વાહનો આગમાં ખાક થયા...

અમરેલી : નવસારી નજીક ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 9 લોકો પ્રત્યે મોરારી બાપુએ શોક વ્યક્ત કર્યો...

1 Jan 2023 12:58 PM GMT
અમરેલી જિલ્લાના લાઠી ખાતે રામકથા દરમ્યાન મોરારી બાપુએ નવસારી નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત...
Share it