પીએમ મોદીએ મંત્રીમંડળ સાથે જોઈ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ...
ફિલ્મનું સ્ક્રિનિંગ સંસદ સંકુલની લાઇબ્રેરીમાં થયું હતું. પીએમ મોદી ઉપરાંત અભિનેત્રી રિદ્ધિ ડોગરા, નિર્માતા એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના અને ફિલ્મની ટીમના અન્ય સભ્યોએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી