ગુજરાતભાવનગર: પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ રીક્ષાચાલકની પોલીસે કરી ધરપકડ રીક્ષા ચાલકે આનંદનગરની મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.આ મામલામાં પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : તળાજાના આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે કરી નરાધમની ધરપકડ આંબલા ગામે 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 24 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષિકાનો પતિ 3 દિવસના રિમાન્ડ પર શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. By Connect Gujarat Desk 23 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : અડાજણ વિસ્તારમાં યુવતી પર દુષ્કર્મ,નરાધમ યુવતીને દારૂ પીવડાવી આચરતો હતો કૃત્ય સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કિડ્સ નર્સરી ચલાવનાર નરાધમે મહિલા મિત્રની સગીર દીકરીને જ હવસનો શિકાર બનાવી હતી, By Connect Gujarat Desk 03 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: સિવિલ હોસ્પિટલમાં નિર્ભયા દુષ્કર્મ આરોપીનું પોલીસ બંદોબસ્ત સાથે કરાયુ તબીબી પરીક્ષણ ભરૂચ જિલ્લાના ચકચારી નિર્ભયા દુષ્કર્મ અને હત્યાના આરોપી વિજય પાસવાનનું પોલીસ બંદોબસ્ત સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં પોટેન્શિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. By Connect Gujarat Desk 25 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો,પોલીસે લીધી ડ્રોન કેમરાની મદદ આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું By Connect Gujarat Desk 24 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: 10 વર્ષની નિર્ભયાને પિંખનાર નરાધમ આરોપી પોલીસના વધુ 7 દિવસના રિમાન્ડ પર, પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાશે ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં નરાધમ આરોપીને આજે ફરીવાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર આરોપીની સચિન વિસ્તારમાંથી કરી ધરપકડ દિલ્હી પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટેલો પોક્સોના ગુનાનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે. સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat Desk 01 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઘોર કળિયુગની પરાકાષ્ઠા, માત્ર 10 માસની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ ! અંકલેશ્વરના પાનોલીમાં માત્ર 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે નારાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 23 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn