સુરત : 6ઠ્ઠા માળે આગ લાગતા યુવતી જીવ બચાવવા AC-કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ, ફાયર ફાઇટરોએ કર્યું દિલધડક રેસક્યું
એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ફ્લેટમાં હાજર એક NRI મહિલા બારીમાંથી બહાર નીકળી ACના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ હતી, ત્યારે ફાયર ફાઇટરોએ દિલધડક રેસક્યું કરી મહિલાનો જીવ બચાવ્યો