ભરૂચ : રંગ અવધૂત સોસાયટીમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ નીકળતા લોકોમાં ફફડાટ, જીવદયા પ્રેમીઓએ કર્યું રેસક્યું...
ભરૂચ શહેરની રંગ અવધૂત સોસાયટીમાં સાપ દેખા દેતા મકાનમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, ત્યારે જીવદયા પ્રેમીઓએ સાપનું રેસ્ક્યુ કરતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.