Connect Gujarat

You Searched For "StateGovernment"

ગુજરાતની શિક્ષણ ક્ષેત્રે પ્રજ્વલિત ક્રાંતિની આ મશાલ રાજ્યની ભાવિ પેઢીને નવી દિશા પ્રદાન કરશે,

4 Jan 2024 1:10 PM GMT
ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માળખાના વિકાસ માટે રૂ. 43,651 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, 630 કરોડનું સહાય પેકેજ જાહેર

28 Oct 2022 8:19 AM GMT
રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે આ પેકેજ રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે

ગાંધીનગર : ગુજરાત બન્યું "CO2" માર્કેટ, કાર્બન માર્કેટ સેટઅપ કરનારૂં દેશભરમાં બન્યું પ્રથમ રાજ્ય

23 May 2022 1:03 PM GMT
ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચેના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

વડોદરા : સાયકલ સવાર હેલ્મેટ પહેરી નિકળતા ચર્ચાનો વિષય, કહ્યું : હાઈવે ઉપર હેલ્મેટ કરો ફરજીયાત, શહેરમાં મરજિયાત.

7 March 2022 11:54 AM GMT
ત્યારે હાઈવે ઉપર હેલ્મેટ ફરજીયાત અને શહેરમાં હેલ્મેટ મરજિયાતની માંગ સાથે વડોદરાના સામાજિક કાર્યકરે વિરોધ દર્શાવ્યો હતો.

અરવલ્લી : આમળાની ખેતી કરી લાખોની કમાણી કરતાં બાયડના પ્રતગિશીલ ખેડૂત…

8 Feb 2022 5:22 AM GMT
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપા ગામના ખેડૂતે આમળાની સફળ ખેતી કરીને રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર મેળવ્યો છે

અમરેલી : બૃહદ ગીર વિસ્તારના માર્ગ હોવાથી વન વિભાગની મંજૂરી ન હતી, પૂર્વ મંત્રીએ મંજૂર કરાવતા લોકોમાં હરખ

27 Jan 2022 11:28 AM GMT
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા મથકમાં આઝાદી બાદ પણ રોડ-રસ્તો નહીં બનતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે

રાજ્ય સરકારે ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ આપી,8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવાયો

17 Oct 2021 12:27 PM GMT
રાજ્ય સરકારે તહેવારોને લઈ વધુ એક ગાઈડલાઈન જાહેર કરી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે

સુરત : રાજય સરકારે શિક્ષણ માટે 30 હજાર કરોડ રૂા.નું બજેટ ફાળવ્યું છે : મંત્રી ગણપતસિંહ વસાવા

5 Sep 2021 11:09 AM GMT
સુરત જિલ્લાના વાવ ખાતે આવેલી વશિષ્ઠ વિદ્યાલયમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયના વન અને પર્યાવરણમંત્રી ગણપતસિંહ વસાવા હાજર રહયાં...

ભરૂચ : શાળાઓમાં "ઓફલાઇન" શિક્ષણનો પ્રારંભ, ધો. 9થી 11ના વિદ્યાર્થીઓમાં હરખની હેલી

26 July 2021 8:24 AM GMT
કોરોના કાળના લાંબા વેકેશન બાદ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં 50% હાજરી સાથે ઓફલાઈન શિક્ષણ પુનઃ શરૂ કરવા મંજૂરી અપાય છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાની...