સુરત સુરત : હેલ્મેટના નિયમની કડકાઈ વચ્ચે હેલ્મેટની ચોરી, તો લગ્નપ્રસંગે DJમાં લોકોએ હેલ્મેટ પહેરીને નોંધાવ્યો અનોખો વિરોધ... સુરત શહેરમાં હેલ્મેટના નિયમની કડકાઈ વચ્ચે દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયા છે. તેવામાં હવે હેલ્મેટની ચોરી થયાનો વિડિયો પણ સામે આવ્યો છે. By Connect Gujarat Desk 17 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સિવિલ હોસ્પિટલમાંથી બીમાર બાળકને લઈને માતા મિત્ર સાથે ફરાર,પસ્તાવો થતા માતા પરત ફરી,મિત્ર અને બાળકની શોધખોળ સુરત સિવિલ હોસ્પિટલના તબીબો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રાજપારડી નજીકથી ચોરીની બાઈક સાથે એક ઇસમની કરી અટકાયત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ એમ.એમ.રાઠોડની ટીમ રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયાના રતનપુર ગામે ઘર આંગણે પાર્ક કરેલ મોપેડની ચોરી કરતા ટાબરીયાઓ CCTV કેમેરામાં કેદ ! ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના મુસ્તકીમ ખોખર પોતાની એક્ટિવા ગાડીમાં ચાવી રાખી ઘરમાં ગયા અને થોડીવારમાં બહાર આવ્યા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો એક્ટિવા લઈ રફુચક્કર થયા હતા. By Connect Gujarat Desk 12 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કંપનીની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડની પોલીસે કરી ધરપકડ અંકલેશ્વર જીઆઇડીસીની અમસલ કેમ કંપની બહાર પાર્કિગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે વાહન ચોરને ઝડપી પાડ્યો હતો By Connect Gujarat Desk 05 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અયોધ્યા નગરમાં બંધ મકાનમાંથી રૂ.22.69 લાખના માલમત્તાની ચોરી ભરૂચનાઅયોધ્યા નગરમાં સંતોષી માતાજીના મંદિર પાછળ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 22.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 05 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સારંગપુરની મંગલદીપ સોસા.માં તસ્કરો ત્રાટકયા, મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી અંકલેશ્વરમાં શિયાળાની ઠંડી શરુ થતાની સાથે તસ્કારોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા By Connect Gujarat Desk 04 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં ગઠિયાઓ પોલીસની ઓળખ આપી મહિલા પાસે સોનાના ઘરેણા પડાવી ફરાર અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 25 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: 2 કારના કાચ તૂટ્યા,ચોર કારમાંથી રૂપિયા 4.25 લાખની ચોરી કરીને ફરાર જૂનાગઢમાં ભરચક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાર્ક કરેલી બે કારના કાચ તોડીને રૂપિયા 4 લાખ 25 હજારની ચોરીને અંજામ આપ્યો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. By Connect Gujarat Desk 22 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn