ઉનાળામાં હીટ સ્ટ્રોક પછી શરીરમાં શું થાય છે, તે કેવી રીતે ખતરનાક બને છે
ઉનાળામાં તાપમાન વધે ત્યારે ગરમીના મોજા શરૂ થાય છે. દર વર્ષે ગરમીના કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે. જ્યારે કોઈને હીટસ્ટ્રોક થાય છે, ત્યારે શરૂઆતમાં લક્ષણો ખૂબ જ ધીમા હોય છે. જે ધીમે ધીમે વધુ તીવ્ર બને છે.