સુરતસુરત : સી.આર.પાટીલે શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી, રિલીફ ફંડમાં કરી રૂ. 11 લાખની સહાય... કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટની સ્થળ મુલાકાત કરી. આ સાથે જ તેઓએ રિલીફ ફંડમાં 11 લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરી By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ફોગવા દ્વારા કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રીને લખ્યો પત્ર,BISની અમલવારી મુલતવી રાખવા કરાઈ માંગ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટાભાગના મશીનો વિદેશથી આવતા હોય છે,ત્યારે તેના પર BISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. By Connect Gujarat Desk 23 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: દિવાળી પૂર્વે જ કાપડ માર્કેટમાં ભયંકર મંદીનો માહોલ, વેપારીઓની ચિંતામાં થયો વધારો સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર મંદિરનો મહોલ જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ 50% જ વેપાર માર્કેટમાં જોવા મળી રહ્યો છે By Connect Gujarat 13 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ટેક્સટાઈલ માર્કેટમાં રૂ. 65 કરોડનું સૌથી મોટું ઉઠમણું, ફોગવા કરશે ગૃહમંત્રીને રજૂઆત... સુરત ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ 65 કરોડનું ઉઠમણું કર્યુ હતું, આ ઉઠમણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે, By Connect Gujarat 13 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કાપડ ઉદ્યોગમાં કરાયેલા 12% GST વધારાના વિરોધનો સૂર દિલ્હી પહોચ્યો... GSTના દરમાં થયેલ વધારાને લઈને કાપડ ઉદ્યોગમાંથી ઉઠેલો વિરોધનો સૂર દિલ્હી સુધી પહોચ્યો છે By Connect Gujarat 08 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ડીઝલના ભાવ વધારાથી "વન-વે" ટ્રાફિક, ટેક્સટાઇલ ઉદ્યોગકારો ચિંતામાં ડીઝલના વધતાં ભાવના કારણે સુરતથી રોજિંદા 400થી વધુ ટ્રકો અને રાજ્યોમાં રવાના થતી હોય છે, By Connect Gujarat 27 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં વેક્સિનેશન કેન્દ્રો બંધ, વિલા મોઢે લોકો પરત ફર્યા..! વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. By Connect Gujarat 16 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn