ભરૂચ વાગરાના સુતરેલ ગામે મકાનમાંથી રૂ.16.13 લાખના માલમત્તાની ચોરી, જુઓ CCTV ભરૂચના વાગરા તાલુકાના સુતરેલ ગામના ખડકી ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી ૧૬.૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 01 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : બીલીમોરાના જૈન દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આવેલ સ્થિત જૈન દેરાસરમાં ચોરી થતાં પોલીસે ડોગ સ્કવોર્ડ સહિત CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. By Connect Gujarat Desk 20 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર : જીઆઇડીસીમાં એક મકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી જોઈ પરત ફર્યા જીઆઇડીસીમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા, મકાનમાં સીસીટીવી જોતા તસ્કરો પરત ફર્યા. By Connect Gujarat 08 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn