Connect Gujarat

You Searched For "Theme"

આ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ, આ રીતે તેની થઈ હતી શરૂઆત..!

25 Jan 2024 5:43 AM GMT
દર વર્ષે 25 જાન્યુઆરીને ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસન દ્વારા લોકોને માત્ર અનુભવ જ નથી મળતો.

અંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલય “આપણા ઉત્સવો” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો...

30 Dec 2023 7:16 AM GMT
GIDC વિસ્તાર સ્થિત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે “આપણા ઉત્સવો” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં હતું.

અમરેલી: સાવરકુંડલામાં ચંદ્રયાન-3ની થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી,લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

24 Sep 2023 9:29 AM GMT
સમગ્ર રાજયમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ સાથે આ મહોત્સવ ઉજવવામાં...

નર્મદા: કેવડીયા ખાતે જન્માષ્ટમી પર્વે 'નંદ ઘેર આનંદ ભયો' ના થીમ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

8 Sep 2023 10:10 AM GMT
એકતાનગરના આંગણે વિશ્વની સૌથી વિરાટ, અદભૂત અને અપ્રતિમ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે “વિશ્વ રંગમંચ દિવસ”, શા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે વર્લ્ડ થિયેટર ડે? જાણો તેનો ઈતિહાસ અને થીમ

27 March 2023 10:04 AM GMT
વિશ્વભરમાં થિયેટરનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 27 માર્ચે વર્લ્ડ થિયેટર ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 1961થી શરૂ થઈ હતી.

ભરૂચ: કષ્ટભંજન હનુમાન મંદિરની થીમ પર ઝાડેશ્વર વિસ્તારમાં ગણેશ મહોત્સવનું આયોજન, ઠેર ઠેરથી ભક્તો ઉમટ્યા

4 Sep 2022 7:34 AM GMT
ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી વિવિધ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન

બોટાદ : શિવભક્તિના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર.

1 March 2022 6:03 AM GMT
બોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આજે મહાશિવરાત્રિના પવન પર્વે શિવભક્તિના રંગે રંગાયુ છે.