ભરૂચ: સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલ નિરાધાર દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બિરલા ગ્રાસિમ કંપનીની મહિલા કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી