Connect Gujarat

You Searched For "water shortage"

અરવલ્લી : મેઘરજના ઉન્ડવા ગામે પીવાનું પાણી નહીં મળતા લોકો પરેશાન, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

15 April 2024 7:34 AM GMT
પાણી માટે વહેલી સવારથી આખો દિવસ મહિલાઓને દર દર ભટકવું પડે છે

ઉનાળાના આરંભે અમરેલી-ગીદરડીવાસીઓના પાણી માટે વલખાં, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી...

12 March 2024 9:51 AM GMT
સમગ્ર ગીદરડી ગામ પીવાના પાણીના એક બેડા માટે હેરાન પરેશાન થઈ રહ્યું છે.

સુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..!

10 May 2023 10:56 AM GMT
ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે.

સાબરકાંઠા: પ્રાંતિજમાં ભરઉનાળે પાણીનો કકળાટ,મહિલાઓ 1 કી.મી.દૂરથી પાણી ભરી લાવવા માટે મજબૂર

6 May 2023 8:39 AM GMT
પાલિકામા છેલ્લા ચાર દિવસથી રજુઆત બાદ પણ આ વિસ્તારના રહીશોને પાણી ન મળતા હાલતો રહીશોને પાણી માટે આમતેમ વલખા મારવા પડી રહ્યા છે

વડોદરા : સ્માર્ટ સિટીમાં પાણીનો કકળાટ,આજવા રોડની સોસાયટીના રહીશોએ કોર્પોરેશન કચેરીએ માટલાં ફોડયા

6 July 2022 10:29 AM GMT
વડોદરા શહેરના આજવા રોડ ચામુંડા નગરના રહીશોએ કોર્પોરેશનની વોર્ડ કચેરી ચાર ખાતે માટલા ફોડી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.

કચ્છ : છેવાડાના ગામોમાં પાણી અને પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાતા માલધારીઓની હિજરત

2 Jun 2022 11:20 AM GMT
માલધારીઓને હિજરત કરવાની નોબત આવી છે. રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીની વચ્ચે પાણીનો પોકાર ઉઠ્યો છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાવળીયાવદરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

29 May 2022 6:37 AM GMT
રાવળીયાવદરના તળાવને નર્મદાના નીરથી ભરવાની સૂચના આપવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.

અમદાવાદ : કોંગ્રેસના કાર્યકરો ડોલ-ટબ લઇને પહોચ્યા મ્યુ. કમિશનરના બંગલે, જુઓ પછી શું થયું..!

12 May 2022 10:44 AM GMT
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વોર્ડમાં પાણીની હાડમારી છે અને અનેક ફરિયાદો પણ ઉઠવા પામી છે

ભાવનગર : સિંચાઇ માટે પાણી નહીં ખેડૂતોના વલખાં, ભૂગર્ભ જળસ્તર પણ હજારો ફૂટ જમીન નીચે પહોચ્યું

8 May 2022 11:09 AM GMT
ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ વર્ષ થી સારો વરસાદ વરસવા છતાં ખેડૂતો ઉનાળામાં પિયતના પાણી માટે વલખા મારવા પડે છે

ભરૂચ : ચિંગસપુરા વાલ્મીકિ વાસમાં ભર ઉનાળે પાણીનો કકળાટ, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ...

3 May 2022 12:50 PM GMT
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે, ત્યાં તો ભરૂચના કેટલાક વિસ્તારોમાં પાણીનો કાળો કહેર વર્તી રહ્યો છે.

ભરૂચ : જંબુસરના 7 થી વધુ ગામોમાં પાણીની તંગી, એક હજારથી વધુ લોકો ભોગવે છે હાલાકી

3 March 2022 1:11 PM GMT
જંબુસર તાલુકાના અનેક ગામોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની તંગી જોવા મળી રહી છે. 22 દિવસ ઉપરાંતથી પાણી નહિ મળતાં ગામલોકોમાં રોષ ફેલાયો છે.

છોટાઉદેપુર : સુખી ડેમમાં માત્ર એક સીઝન આપી શકાય તેટલું જ પાણી, હે મેઘા હવે તો વરસો..

29 Aug 2021 8:47 AM GMT
રાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે