Connect Gujarat

You Searched For "Wear Mask"

અમદાવાદ : માસ્ક પહેરજો બાકી દંડ ભરવા રહેજો તૈયાર, કોરોનાના વધતાં જતાં કેસો સામે AMCનો નિર્ણય

13 Jun 2022 7:53 AM GMT
રાજ્યમાં ફરી વાર કોરોના સંકટ ઉભું થયું છે અને આંકડા પણ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે

દેશમાં કોરોનાની સ્થિતિ યથાવત, 24 કલાકમાં 975 નવા કેસ આવ્યા, 4 લોકોએ જીવ ગુમાવ્યા

16 April 2022 4:53 AM GMT
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ફરી એકવાર ઘટીને એક હજારથી પણ ઓછી થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 975 નવા કેસ...

કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા ક્રોનની ભારતમાં પણ દસ્તક,જાણો નવા વેરીએંટ વિષે ..?

25 March 2022 5:33 AM GMT
કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટાક્રોન કે જે ડેલ્ટા અને ઓમિક્રોન થી બનેલો છે, તેને હવે ભારતમાં પણ દસ્તક દઇ દીધી છે

સુરત: કોરોનાના કોહરામથી તંત્ર થયું દોડતું,બપોર સુધીમાં નોંધાયા 813 પોઝિટિવ કેસ

18 Jan 2022 10:04 AM GMT
સુરત શહેરમાં કોરોનાનો કહે જોવા મળી રહયો છે ત્યારે આજે બપોર સુધીમાં જ કોરોનાના 813 કેસ નોંધાયા છે

જો તમે કાપડનું માસ્ક પહેરતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખો

9 Jan 2022 9:08 AM GMT
અમેરિકન કોન્ફરન્સ ઑફ ગવર્મેન્ટલ ઈન્ડસ્ટ્રીયલ હાઈજિનિસ્ટ્સના સર્વે અનુસાર, N-95 માસ્ક વાયરસના ફેલાવા સામે સૌથી વધુ રક્ષણ પૂરું પાડવા માટે શ્રેષ્ઠ છે....

અંકલેશ્વર : કોરોનાનો વધતો કહેર, માસ્ક વિના ફરતા લોકો સામે પાલિકાની તવાઇ

8 Jan 2022 8:55 AM GMT
ભરૂચ જિલ્લામાં વધી રહયાં છે કોરોનાના કેસ, માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસુલાયો

કોરોનાનો કહેર, દેશમાં 90 હજાર નવા કેસ, એક દિવસમાં 56 ટકા દર્દીઓ વધ્યા

6 Jan 2022 5:39 AM GMT
ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 90,928 નવા કેસ સામે આવ્યા છે

દેશમાં કોરોના વિસ્ફોટ : એક દિવસમાં મળ્યા 33, 750 નવા કેસ,નવા કેસની સરખામણીએ રિકવરી ઘણી ઓછી

3 Jan 2022 6:39 AM GMT
કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ગત એક દિવસમાં ભારતમાં 33, 750 નવા કોરોનાના કેસ મળ્યા છે. આ સતત છઠ્ઠો દિવસ છે.

દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રમાં કોરોનાનું વધતુ સંક્રમણ,તંત્રમાં ફફડાટ

31 Dec 2021 6:41 AM GMT
છેલ્લા 24 કલાકમાં 74 પોઝિટિવ કેસ બહાર આવતા ફરી બીજી લહેર વાળી સ્થિતિ નજર સામે તરી રહી છે.

પંચમહાલ : ગોધરા પોલીસની અનોખી પહેલ, "ગેટ વેલ સુન"ની અપીલ સાથે લોકોને કર્યું માસ્કનું વિતરણ

29 Dec 2021 7:33 AM GMT
ગોધરા શહેરમાં બી’ ડીવીઝન પોલીસ દ્વારા કોરોના સામે સાવધ રહો અને ફરજીયાત માસ્ક પહેરો સાથે જ લોકોને "ગેટ વેલ સુન"ની અપીલ સાથે માસ્કનું વિતરણ કરવામાં...