Connect Gujarat

You Searched For "Afghanistan"

અફઘાનિસ્તાનમાં થયો આત્મઘાતી હુમલો, તાલિબાન કમાન્ડર સહિત 16 લોકોનાં મોત

9 Jun 2023 7:55 AM GMT
અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતની રાજધાની ફૈઝાબાદમાં ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા.

કાશ્મીરથી દિલ્હી સુધી ભૂકંપના આંચકા અનુભવાયા, 5.2ની તીવ્રતા, કેન્દ્ર અફઘાનિસ્તાન

28 May 2023 7:49 AM GMT
દિલ્હીથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

અફઘાનિસ્તાન: કાબુલના વિદેશ મંત્રાલયની બહાર થયો બોમ્બ-બ્લાસ્ટ, 6 લોકોના મોત

28 March 2023 7:10 AM GMT
હુમલામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના 4 ઘાયલોના હોસ્પિટલમાં મોત થયા હતા. 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે

PAK vs AFG: પ્રથમ ટી-20માં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ

25 March 2023 4:09 AM GMT
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો....

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 6.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ,10 લોકોના મોત

22 March 2023 3:23 AM GMT
અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં મંગળવારે (21 માર્ચ) રાત્રે 6.5-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના...

અફઘાનિસ્તાનમાં ફરી ધરા ધ્રુજી, ફૈઝાબાદમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

2 March 2023 8:19 AM GMT
અફઘાનિસ્તાનમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે 2.35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે આવ્યા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ તીવ્રતા

26 Feb 2023 4:09 AM GMT
દુનિયાના અનેક દેશોમાં ભૂકંપનાં સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન 12 જ કલાકમાં ત્રણ દેશોમાં ભૂકંપ આવ્યો છે. પાપુઆ ન્યુ ગિની, અફઘાનિસ્તાન અને જાપાનમાં...

અફઘાનિસ્તાનમાં આજે વહેલી સવારે ધરતી ધ્રૂજી, 4.9 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

3 Dec 2022 4:24 AM GMT
અફઘાનિસ્તાનમાં આજે એટલે કે શનિવારે વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં આજે સવારે લગભગ 8.29 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ...

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો બોમ્બ બ્લાસ્ટ, 32 લોકોના મોત.!

30 Sep 2022 10:38 AM GMT
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે સવારે મોટો બ્લાસ્ટ થયો, જેમાં 32 લોકોના મોત નીપજ્યાં છે.

અફઘાનિસ્તાન : રાજધાની કાબુલની એક મસ્જિદ થયો મોટો વિસ્ફોટ, 4 લોકોના મોત

23 Sep 2022 3:36 PM GMT
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. અફગાનિસ્તાનમાં વિસ્ફોટોની અનેક ઘટનાઓ વચ્ચે વધુ એક વખત અફરાતફરીનો માહોલ સર્જાયો

પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ફરી તણાવ વધ્યો, હુમલામાં 3 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

14 Sep 2022 2:47 PM GMT
તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું કે, તે પરસ્પર સમજણ હતી કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ નજીક કોઈ સૈન્ય સ્થાપન ન બનાવી શકાય,...

કિંગ કોહલી ફરી વિરાટ અંદાજમાં: સદી ફટકાર્યા બાદ આલોચકોને આપ્યો જવાબ

9 Sep 2022 6:22 AM GMT
કિંગ કોહલીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 23 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે ફટકારી હતી