Connect Gujarat

You Searched For "Ahmedabad"

અમદાવાદ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાતાં AAPનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત...

22 March 2024 10:21 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે..

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રોહન ગુપ્તાનું રાજીનામુ, અગાઉ ઉમેદવારી પણ પાછી ખેંચી હતી

22 March 2024 8:17 AM GMT
ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 18 શરણાર્થીઓને આપી ભારતીય નાગરિકતા

17 March 2024 4:23 AM GMT
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ કલેકટર કચેરી ખાતે 18 અરજદારોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે. મહત્વનું છે વર્ષ 2001 થી 2024 સુધી કુલ...

અમદાવાદ: સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું PM મોદીના હસ્તે ખાતર્મુહુત

12 March 2024 8:01 AM GMT
સાબરમતી આશ્રમ 5 એકર વિસ્તારનો વિકાસ કરાશે.એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે.

અમદાવાદ: પી.એમ.મોદીએ રૂ.85 હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેકટની દેશવાસીઓને આપી ભેટ

12 March 2024 7:20 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કર્યો

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રી મંડળ અયોધ્યા રામલલ્લાના દર્શન માટે જવા રવાના...

2 March 2024 7:38 AM GMT
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા...

અમદાવાદ: ગુજરાતી મીડિયા જગતમાં નવા અધ્યાયનો આરંભ "ન્યૂઝ કેપિટલ" ટીવી ચેનલ લોન્ચ થઈ

2 March 2024 5:44 AM GMT
ગુજરાતી મીડિયામાં "ન્યૂઝ કેપિટલ" ટીવી ચેનલે ગુરુવાર તારીખ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪થીથી નવા અધ્યાયનો આરંભ કર્યો છે.

અમદાવાદ: એક જ ઝાટકે 1400થી વધુ પોલીસ કોન્સ્ટેબલની બદલી,પોલીસ બેડામાં ફફડાટ

1 March 2024 10:54 AM GMT
અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે.

લીંબડી-અમદાવાદ હાઇવે પર તેલ ભરેલ ટેન્કર પલટી જતાં લોકોએ હાથમાં જે આવ્યું તે લઈ તેલ ભરવા પડાપડી કરી

28 Feb 2024 7:50 AM GMT
જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર સીંગતેલ ભરેલું ટેન્કર ડિવાઈડર કૂદી સામેની બાજુ જઈ પલટી જતાં રસ્તા પર તેલની રેલમછેલ થઈ હતી

અમદાવાદ: ધોલેરા-વટામણ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

28 Feb 2024 6:59 AM GMT
અમદાવાદનાં ધોલેરા-વટામણ હાઈવે પર પીંપળી ગામ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.

અમદાવાદ: ધોળકા નજીક ઉભેલા ડમ્પર પાછળ બોલેરો ઘુસી જતા 5 લોકોના મોત, 2ને ગંભીર ઇજા

27 Feb 2024 4:32 AM GMT
અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત થયો હતો. બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ...

આજે અમદાવાદનો સ્થાપના દિન, અહેમદ શાહે 1411માં આજના દિવસે શહેરની કરી હતી સ્થાપના

26 Feb 2024 3:15 AM GMT
26મી ફેબ્રુઆરીએ 1411નાં રોજ પાટણના બાદશાહ અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. આજ સુધી ગુજરાતનું આ શહેર દોડતુ અને સતત ધબકતુ જોવા મળી રહ્યુ છે....