Connect Gujarat

You Searched For "Alert"

ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તર ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

24 Aug 2022 6:21 AM GMT
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 5.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે.

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્ર દ્વારા 800થી વધુ લોકો અને પશુધનનું સ્થળાંતર...

17 Aug 2022 7:16 AM GMT
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી વધતાં તંત્ર એલર્ટ

અમદાવાદ : કરાઈ ડેમમાંથી 3500 ક્યુસેક પાણીની આવક, વાસણા બેરેજના 2 દરવાજા ખોલી મુકાયા...

16 Aug 2022 11:10 AM GMT
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે નદી-નાળા અને તમામ ડેમ છલકાઈ ગયા છે.

અમદાવાદ: વાસણા બેરેજમાંથી છોડાશે વિપુલ પ્રમાણમાં પાણી,12 ગામોમાં અપાયું એલર્ટ

12 Aug 2022 8:00 AM GMT
રાજ્યમાં ભારે વરસાદના કારણે નદી નાળા અને ડેમો ભરાઈ ગયા છે ત્યારે ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં પાણીની આવક થઈ છે

નર્મદા : ભારેથી અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આરોગ્ય વિભાગ સજાગ

19 July 2022 7:15 AM GMT
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ બાદ ઝાડા ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે

મંકીપોક્સની પુષ્ટિથી લોકોનું ટેન્શન વધ્યું, ઘણી સરકારો એલર્ટ, કેન્દ્રીય ટીમ કેરળ પહોંચી

16 July 2022 8:45 AM GMT
કેરળમાં મંકીપોક્સ વાયરસની પુષ્ટિ થયા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે અને ઘણા રાજ્યોને પત્ર લખીને સતર્ક રહેવા જણાવ્યું છે.

દ્વારકા : આજથી પાંચ દિવસની હવામાન વિભાગની આગાહી, કલેકટર દ્વારા તમામ વિભાગને એલર્ટ રહેવા આદેશ

6 July 2022 8:14 AM GMT
હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતાને લઈ જિલ્લા વહીવટી તંત્ર એક્ટિવ થયું છે.

યુપી , પંજાબ અને હરિયાણા સહિત આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, 7-8 જાન્યુઆરી માટે એલર્ટ જારી

6 Jan 2022 6:42 AM GMT
ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના સાથે, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ શરૂ થયો છે.

પહાડો પર ભારે હિમવર્ષા, રોહતાંગમાં બરફનું તોફાન, ત્રણ દિવસ માટે કોલ્ડવેવનું યલો એલર્ટ

18 Dec 2021 4:39 AM GMT
ઉત્તર ભારતના પર્વતો પર સતત હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે

ચક્રવાત 'જાવાદ' ટૂંક સમયમાં ઓડિશાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા !

2 Dec 2021 7:13 AM GMT
ચક્રવાતી વાવાઝોડું ‘જવાદ’ 4 ડિસેમ્બરે રાજ્યમાં પહોંચવાની શક્યતા બાદ ઓડિશા સરકારે તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને લેટર લખીને જાહેર કર્યું એલર્ટ! નવા વાયરસનું ટેન્શન

26 Nov 2021 11:34 AM GMT
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધારે સતર્ક રહેવાની ચેતવણી આપી છે. રાજેશ ભૂષણે રાજ્યોને કહ્યું...

અમદાવાદ : આતંકી દહેશત વચ્ચે પોલીસ કમિશ્નરનું જાહેરનામું, શોપીંગ-મોલમાં એલર્ટ અપાયું.

20 Oct 2021 12:22 PM GMT
જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકી હુમલા બાદ દેશના મહત્વના સ્થળોએ આતંકવાદી હુમલાની દહેશતના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે