Connect Gujarat

You Searched For "AMC"

અમદાવાદ: એએમસી બન્યું દેવાદાર,શું હવે અધધ આટલા કરોડની લેશે લોન..?

8 Aug 2022 7:46 AM GMT
અમદાવાદ મહાનગરપાલિકા દેવાદાર થઈ ગઈ છે વિકાસની મસમોટી વાતો વચ્ચે AMC દેવાદાર બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્ય સરકારે 81 તળાવ AMCને સોંપ્યા, સુંદરતામાં થશે વધારો

1 Aug 2022 5:02 AM GMT
રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરમાં રાજ્ય હસ્તકના 81 તળાવ અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો...

અમદાવાદ : પ્રથમ વરસાદ બાદ સ્માર્ટસિટીમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા, લોકોને હાલાકી...

28 July 2022 1:32 PM GMT
અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે. રોડ-રસ્તા બિસ્માર તો જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે

હાઇકોર્ટના આદેશ બાદ AMCની કડક કાર્યવાહી, 148 કોમર્શિયલ એકમ સીલ

17 July 2022 5:59 AM GMT
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં BU પરમિશન વગરના ચાલતા એકમો સામે AMCએ લાલ આંખ કરી છે.

અમદાવાદ : અનરાધાર વરસાદ બાદ ઠેર ઠેર 22 ભૂવા પડ્યા, એએમસીની કામગીરી પર સવાલ ઉઠયા

16 July 2022 10:18 AM GMT
અનરાધાર વરસાદે રાજ્યના સૌથી મોટા મહાનગરની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યો છે

અમદાવાદ : આખેઆખો રોડ બેસી જતાં પડ્યો મસમોટો ભૂવો, તો મોટા અકસ્માતની રાહ જોતું પાલિકા તંત્ર..!

13 July 2022 1:25 PM GMT
અમદાવાદ શહેરમાં થયેલા ભારે વરસાદથી સૌથી વધુ જો ખરાબ હાલત હોય તો તે રોડ-રસ્તાની છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઉતર્યા બાદ હવે સ્થિતિનો અંદાજો આવી...

અમદાવાદ : 75થી વધુ બેઝમેન્ટમાં ભરાયેલા વરસાદી પાણીનો ડીવોટરીંગ પંપ મૂકી AMC દ્વારા કરાયો નિકાલ

12 July 2022 3:08 PM GMT
અમદાવાદમાં 2 દિવસ પહેલા વરસેલા વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે 48 કલાક બાદ પાણી ઓસરી રહ્યા છે.

અમદાવાદ: ધોધમાર વરસાદના કારણે સવારે પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ,લોકોને ભારે હાલાકી

11 July 2022 6:54 AM GMT
અમદાવાદમાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી

અમદાવાદ: કોર્પોરેશનના 19 અધિકારીઓ ઈદના તહેવારમાં કુર્બાનીના કચરાનો કરશે નિકાલ

6 July 2022 12:20 PM GMT
આગામી બકરી ઈદનો તહેવાર આવે છે ત્યારે બકરી ઇદના તહેવાર માં મુસ્લિમ સમાજ દ્વારા પ્રાણીઓની કુરબાની આપવાનો રિવાજ છે.

અમદાવાદ AMCની મહિલાઓને ભેટ, બનાવશે 'પિન્ક શૌચાલય'

25 Jun 2022 9:45 AM GMT
અમદાવાદમાં બહાર નીકળતી મહિલા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 25 લાખ રૂપિયાના ખર્ચે 21 ગુલાબી શૌચાલય સ્થાપશે.

અમદાવાદ:ફાયર NOC વિનાની 72 હાઇરાઇઝ બિલ્ડિંગોને નોટિસ, વીજળી-પાણી જોડાણ કપાશે

23 Jun 2022 10:37 AM GMT
એએમસી અને ફાયર વિભાગ સફાળું જાગ્યું છે જેની પાસે એનઓસી નથી તેને નોટિસ ફટકારવામાં આવી રહી છે

અમદાવાદમાં 220 જેટલા રોડ બેસી જાય તેવી સ્થિતિ, આ તો કયા પ્રકારની પ્રીમોંસૂન કામગીરી..?

22 Jun 2022 12:07 PM GMT
જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.