Connect Gujarat

You Searched For "awareness"

રાજ્યભરમાં વરસાદ વચ્ચે NDRFની સરાહનીય કામગીરી, ક્યાક જાગૃતિ કાર્યક્રમ, તો ક્યાક લોકોના સ્થળાંતર કર્યા...

14 July 2022 3:10 PM GMT
સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી

વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતતા લાવવા ભરૂચના યુવાને 100 કિલોમીટરની સાયકલ યાત્રા કરી રક્તદાન કર્યું

17 Jun 2022 11:13 AM GMT
દુનિયાભરના સ્વેચ્છિક રક્તદાતા પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે.

ભરૂચ : વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતતા લાવવા ભરૂચના યુવાને 100 કિલોમીટરની સાયકલ યાત્રા કરી રક્તદાન કર્યું

17 Jun 2022 3:55 AM GMT
ઇવોલ્યુશન ફિટનેસ સંસ્થાના રાજેશ્વર રાવએ સાયકલ યાત્રા કરી રક્તદાન કર્યું

જામનગર : "માટી બચાવો અભિયાન" હેઠળ જનજાગૃતિ લાવવા સદગુરુનો પ્રયાસ, રાજવી પરિવારે કર્યું સ્વાગત

30 May 2022 1:46 PM GMT
જામ સાહેબ દ્વારા ખાસ દુનિયાની એકમાત્ર વિન્ટેજ મરસિડિસ કાર સાથે સ્ટેટ રાજવીની 3 અન્ય વિન્ટેજ કારનો કાફલો તેમના સ્વાગત માટે મુકાયો હતો.

સાબરકાંઠા : "જીવન કેવી રીતે જીવવું" તે અંગેના માર્ગદર્શન હેતુ જ્ઞાનવત્સલ સ્વામીના સાનિધ્યમાં યોજાયો પારિવારિક મૂલ્યોનો સેમિનાર

15 May 2022 9:53 AM GMT
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેમિનારનું આયોજન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જીવન વિષે સમજ અપાઈ

સુરત : આજે "વિશ્વ મેલેરિયા દિવસ", વેસુ વીઆઇપી રોડ સ્થિત કેપિટલ ગ્રીન ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

25 April 2022 8:31 AM GMT
આજે 25મી એપ્રિલ એટ્લે વિશ્વ મલેરિયા દિવસ, સુરત મહાનગર પાલિકા દ્વારા વેસુ વીઆઇપી રોડ સ્થિત કેપિટલ ગ્રીન ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં...

ખેડા : મતદાન જાગૃતતા અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી...

13 April 2022 3:38 PM GMT
ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, ખેડા-નડીઆદના અધ્યક્ષ સ્થાને ELC – Electoral Litercy Clubની કમિટીની મીટીંગ યોજાઈ હતી.

જામનગર : બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પોસ્ટર લગાવાયા

30 March 2022 10:18 AM GMT
બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને વિશ્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ સંસ્થા દ્વારા અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પ્રેરણાત્મક પોસ્ટર...

વલસાડ : "કેચ ધ રેઇન" કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું

28 March 2022 3:12 PM GMT
ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્‍દ્ર વલસાડ દ્વારા ધરમપુર બ્‍લોકના ગામોમાં પાણીના સંરક્ષણ (કેચ ધ રેઇન) તેમજ કોવિડ...

ભરૂચ : કોરોના સામે લોકોને સાવચેત રહેવા શહેરમાં જાગૃતતા રથનું પ્રસ્થાન કરાવાયું...

18 Feb 2022 10:37 AM GMT
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

નવસારી : ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ લાવવા નેત્રહિન યુવાનની સાયકલયાત્રા

17 Nov 2021 8:53 AM GMT
ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે એક પ્રજ્ઞાચક્ષુ યુવાન મુંબઇથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યો છે..

ડાંગ : આહવા-પીમ્પરી ખાતે યોજાયા "જાગ્યા ત્યારથી સવાર" નાટક...

29 Oct 2021 6:38 AM GMT
કોરોના વેક્સિનેશન કાર્યક્રમ સંદર્ભે પ્રચાર નાટકોના કાર્યક્રમો યોજાયા