Connect Gujarat

You Searched For "B Division police"

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે નવા કાંસિયા ગામે જુગાર રમતા 4 જુગારીની કરી ધરપકડ

31 Aug 2023 8:00 AM GMT
B ડિવિઝન પોલીસે નવા કાંસિયા ગામના મહાકાળી મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડથી જુગાર રમતા ચાર જુગારીયાઓને 42 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર: રિક્ષાચાલકોએ બી ડિવિઝન પોલીસને પાઠવ્યુ આવેદનપત્ર,હેરાનગતિ ન કરવા રજુઆત

22 Aug 2023 8:26 AM GMT
અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડરિયાને પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને થતી હેરાનગતિ નહીં કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી

અંકલેશ્વર : ચોરીની 5 બાઈકો સાથે બી’ ડિવિઝન પોલીસે કરી એક ઇસમ ધરપકડ, રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત...

19 Aug 2023 12:06 PM GMT
અંદાડા ગામમાંથી ચોરીની 5 બાઈકો સાથે એક ઇસમને રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

અંકલેશ્વર : બી’ ડિવિઝન પોલીસ દ્વારા નવા કાંસિયા પ્રા-શાળાના બાળકો માટે સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન શિબિર યોજાય…

16 Aug 2023 12:05 PM GMT
બી’ ડિવિઝન પોલીસના માર્ગદર્શન હેઠળ નવા કાંસિયા પ્રાથમિક શાળામાં સ્વાસ્થ્યને લઈને બાળકોને તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે ચોરીના સામાન સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ.

15 Aug 2023 9:20 AM GMT
બી ડિવિઝન પોલીસે ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાંથી ચોરી થયેલ સળિયાઓ સાથે ત્રણ ઇસમો ટેમ્પો સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર : પ્રતિન ચોકડી નજીક પનામા સ્ક્વેરના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે બી’ ડીવીઝન પોલીસે કરી શખ્સની ધરપકડ...

15 Jun 2023 11:03 AM GMT
પ્રતિન ચોકડી નજીક આવેલ પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે બી’ ડીવીઝન પોલીસે એક ઈસમને અંસાર માર્કેટમાં આવેલ મદીના મસ્જીદ...

ભાવનગર: બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ સાથે બે મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

25 May 2023 6:45 AM GMT
ગુજરાતમાં બીજા નંબરની યોજાવનારી રથયાત્રા ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રથયાત્રા ને લઈને પોલીસ તંત્ર પણ શહેર ના વિવિધ વિસ્તારો માં પેટ્રોલિંગ વધારી...

અંકલેશ્વર: ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

8 April 2023 10:03 AM GMT
એક ગામની સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

8 April 2023 9:52 AM GMT
પોલીસે કમલ ટ્રેડર્સના વેપારીના મોબાઈલની ચોરી કરી ૪.૩૩ લાખથી વધુની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને માંગરોળના મહુવેજ ખાતેથી ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર : દેશી દારૂનો વેપલો ચલાવતા લોકો પર બી' ડિવિઝન પોલીસે સપાટો બોલાવ્યો...

14 Dec 2022 4:07 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિવિધ સ્થળોએ બી’ ડિવિઝન પોલીસે દેશી દારૂનો વેપલો ચલાવતા લોકો પર સપાટો બોલાવ્યો હતો.

ભરૂચ : નકલી PSI અને ડ્રાઈવરની બી' ડીવીઝન પોલીસે કરી ધરપકડ, લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું

24 Nov 2022 1:08 PM GMT
બી’ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ નકલી PSIએ ભરૂચ તાલુકા અને જંબુસરના વધુ 2 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 50 હજારથી વધુ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચ: બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ,રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

8 Aug 2022 7:18 AM GMT
ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર એક આરોપીને પોલીસે ચોરીમાં ગયેલ ૧,૪૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી