Connect Gujarat

You Searched For "BhavnagarNews"

ભાવનગર: ચકચારી રાધિકા બારૈયા મર્ડર કેસમાં પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

10 Feb 2023 1:03 PM GMT
આરિફ અલ્લારખા પોતાના સાગરિતો સાથે ઘાતક હથિયાર સાથે લશ્કર બારૈાયાના ઘરે હુમલો કરવા ગયા હતા

ભાવનગર: ખાનગી કોચિંગ કલાસિસના સંચાલકે ટ્યુશન ક્લાસમાં આવતી બે સગીરાની કરી છેડતી,પોલીસે કરી ધરપકડ

5 Feb 2023 11:17 AM GMT
કાળિયાબીડની સામવેદ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા લંપટ શિક્ષકે શિક્ષણ જગત ને લાંછન લગાવતું કૃત્ય કરતા વાલીઓમાં રોષ વકર્યો

ભાવનગર: તંત્રનું મેગા ડિમોલીશન યથાવત,મોટાપ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

27 Jan 2023 11:54 AM GMT
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ડિમોલિશન સ્વચ્છતા અને રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે..

ભાવનગર : વૃદ્ધાશ્રમના વડીલો અને સૈનિક પરિવારો સાથે શિક્ષણમંત્રીએ કરી દિવાળી પર્વની ઉજવણી...

24 Oct 2022 11:33 AM GMT
ભાવનગરના ધારાસભ્ય અને કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દર વર્ષની માફક દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

ભાવનગર : સિંચાઈ વિભાગના તત્કાલીન અધિકારીએ રાષ્ટ્રીય કક્ષાનો "SKOCH" ઇજનેરી એવોર્ડ જીતી પરચમ લહેરાવ્યો

14 Oct 2022 3:27 PM GMT
ડી.આર.પટેલને સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યક્તિ કે, પ્રથમ અધિકારી છે કે, જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભાવનગર:રાજયકક્ષાના મંત્રી આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં નારીવંદન ઉત્સવ ઉજવાયો

7 Aug 2022 11:11 AM GMT
નારી વંદન ઉત્સવ' ની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે ભાવનગર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભાવનગર : ભારત સરકારના પૃથ્વી મંત્રાલય દ્વારા તળાજા દરિયા કિનારે સફાઇ ઝુંબેશ હાથ ધરાય

5 Aug 2022 9:13 AM GMT
સુરક્ષિત સાગર’ ઝૂંબેશ અંતર્ગત તળાજા તાલુકાના ઝાઝમેર બીચ ખાતે તાલુકા વહીવટી તંત્ર તથા તળાજા કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા દરિયા કિનારે સફાઈ કરવામા આવી...

ભાવનગર : શામપરા સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા E-FIR વિશે જાણકારી અપાય

5 Aug 2022 8:21 AM GMT
પોલીસ તંત્ર દ્વારા પોલીસ સ્ટેશન ગયાં વગર ઓનલાઇન રીતે એપ્લિકેશન કરી શકાય તે માટે આ એપ્લિકેશન વિકસીત કરી છે.

ભાવનગર : ઉજ્જવળ ભવિષ્ય-ઉજ્જવળ ભારત અંતર્ગત વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

27 July 2022 1:08 PM GMT
પવન ઉર્જા સાથે દરિયાઇ ઉર્જાનો ઉપયોગ કરીને પણ વિજળી ઉત્પન્ન કરવાના વિશ્વમાં પ્રયોગ ચાલી રહ્યાં છે.

ભાવનગર : મનપા બિલ્ડીંગને હેરિટેઝ લૂક આપવાનું કાર્ય શરૂ, રૂ. 1 કરોડનો ખર્ચ થતાં વિપક્ષે કર્યા આકરા પ્રહાર

10 May 2022 12:03 PM GMT
બિલ્ડીંગની મર્યાદા 40 થી 45 વર્ષની હોય તો આ બિલ્ડીંગ બન્યાને 60 વર્ષ જેવું થવા આવ્યું છે.કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા સતાધીશો ઍક્સેસ કામને મંજૂરી આપી...

ભાવનગર : સિંચાઇ માટે પાણી નહીં ખેડૂતોના વલખાં, ભૂગર્ભ જળસ્તર પણ હજારો ફૂટ જમીન નીચે પહોચ્યું

8 May 2022 11:09 AM GMT
ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ વર્ષ થી સારો વરસાદ વરસવા છતાં ખેડૂતો ઉનાળામાં પિયતના પાણી માટે વલખા મારવા પડે છે

ભાવનગર : પ્રજાની સુખ સગવડમાં વધારો કરી આકાંક્ષાઓની પૂર્તિ કરવા શિક્ષણ મંત્રીએ કર્યું તંત્રને આહવાન

5 May 2022 2:11 PM GMT
જીતુ વાઘાણીએ નવા થતાં કામોમાં ઝડપ લાવવાં માટે એગ્રીમેન્ટને બદલે એફિડેવીટ લેવાનો આગ્રહ ઉપસ્થિત અધિકારીઓને કહ્યું