Connect Gujarat

You Searched For "BJP Leader"

બંગાળમાં ખેલા હોબે ! ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો કે TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં, 21 મારા ટચમાં

27 July 2022 12:48 PM GMT
બંગાળના રાજકારણમાં સક્રિય થયા બાદ મિથુન ચક્રવર્તીએ પહેલી વખત ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.

અમદાવાદ: વ્યાજખોરોનો આતંક,ભાજપના નેતાનો પુત્ર અને સાથીદાર ઝડપાયા

23 July 2022 5:50 AM GMT
નિકોલમાં રહેતા વેપારી એ અંકિત દવે અને ગિરિજા સિંહ પાસેથી રૂ.6.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા લીધા હતાં.

ગુજરાત ભાજપના આગેવાનોએ લીધી દિલ્હીની સ્કૂલ અને મહોલ્લા ક્લીનીકની મુલાકાત, જુઓ વિડીયોમાં શું થયો ખુલાસો

29 Jun 2022 7:18 AM GMT
શિક્ષણના મુદ્દે ભાજપ અને આપ આમને સામને,ભાજપના નેતાઓએ દિલ્હીની સ્કૂલની લીધી મુલાકાત

UP:મહંમદ પયગંબર પર વિવાદીત ટિપ્પણી,BJP નેતાની પોલીસે કરી ધરપકડ

8 Jun 2022 3:35 AM GMT
કાનપુર હિંસાના પાંચમા દિવસે પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી કર્યા બાદ ભાજપના યુવા વિંગના નેતાની ધરપકડ કરવામાં આવી છે.

IPL-2022ની ફાઇનલમાં ફિક્સિંગ થયું હોવાનો BJP નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીનો BCCI પર આક્ષેપ..!

3 Jun 2022 12:27 PM GMT
સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનવું છે કે, IPLના રિઝલ્ટમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું

તમિલનાડુમાં બીજેપી નેતાની ઘાતકી હત્યા, હત્યારાઑએ ચપ્પુથી સેંકડો વાર કર્યા

25 May 2022 3:57 AM GMT
રાજધાની ચેન્નાઈના ચિંતાદ્રિપેટ વિસ્તારમાં ત્રણ અજાણ્યા હુમલાખોરો દ્વારા તમિલનાડુ BJPની SC/ST પાંખના કેન્દ્રીય જિલ્લા અધ્યક્ષ બાલાચંદ્રનની હત્યા...

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે,RSS અને BJPના આગેવાનો સાથે કરશે બેઠક

4 May 2022 10:33 AM GMT
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે

મહેસાણા : અલોડા ખાતે તળાવનો દસ્તાવેજ કરી ભાજપ નેતાને બારોબાર વેચી દેવાનો કોંગ્રેસનો આરોપ,જાણો સમગ્ર મામલો..!

27 April 2022 5:49 AM GMT
સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરતાં ભાજપના નેતાઑ તાત્કાલિક ગુન્હો દાખલ કરવાની ગુજરાત કોંગ્રેસની માંગ પેઢીનામાની અંદરના રહેઠાણના પુરાવા ખોટા...

અમદાવાદ : અમરાઈવાડી પોલીસે ભાજપના યુવા નેતાની ધરપકડ કરી, મળી આવ્યો હતો દારૂનો જથ્થો

25 April 2022 3:52 PM GMT
ભાજપના એક યુવા નેતાની ધરપકડ કરી, નેતા પોતાના અન્ય બે સાથી કાર્યકર્તાઓ સાથે પકડાયા છે. તેમની પાસેથી 24 પેટી ઇંગ્લિશ દારૂ સાથે 3.28 લાખનો મુદ્દામાલ પણ...

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા માટે ભાજપના નેતાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને લખ્યો પત્ર,પછી શું થયું વાંચો

18 March 2022 6:43 AM GMT
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયુ છે.

ભરૂચ : શકિતનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપના આગેવાનોએ કરી શિવપુજા

13 Dec 2021 9:57 AM GMT
દિવ્ય કાશી, ભવ્ય કાશી કાશી વિશ્વનાથ ધામના ઉદઘાટનના લેવાયાં વધામણા શકિતનાથ મંદિર ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ રહયાં હાજર

સુરેન્દ્રનગર: સાયલામાં ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારી કરી હત્યા; જાણો શું છે કારણ

7 Dec 2021 12:40 PM GMT
સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે