જુનાગઢ : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટના આધારે પોલીસ તપાસ શરૂ...
જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગૃહઉદ્યોગ ચલાવતાં વેપારીએ મોતને વ્હાલું કરી લેતા સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગૃહઉદ્યોગ ચલાવતાં વેપારીએ મોતને વ્હાલું કરી લેતા સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
દિવસેને દિવસે ઓનલાઇનનો ક્રેઝ વધતો જાય છે, ત્યારે લોકો પણ હવે કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપી રહ્યાં છે.
જામનગરના ઉદ્યોગપતિ દ્વારા પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસપર 36 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
જી.આઈ.ડી.સી.ની ભાવિક મશીનરી કંપનીના ગેટ બહાર પાર્ક કરેલ ઉદ્યોગપતિની ગાડીના કાચ તોડી ગઠીયા રોકડા રૂપિયા ૩.૬૦ લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
રાજકોટના વ્યવસાયકારનો તેમની જૂની ટ્રક સાથેનો અનન્ય પ્રેમ જોવા મળ્યો છે. સરકારની નવી પોલિસી મુજબ તેમણે તેમની ટ્રક સ્ક્રેપમાં આપી હતી પરંતુ યાદગીરી માટે તેમણે પોતાના ઘરનું નામ ટ્રકના નંબર પરથી રાખી દીધુ છે