છોટાઉદેપુર : રેશનિંગ દુકાનમાં અનાજની હેરાફેરીનો પર્દાફાશ,ગ્રામજનોએ રેડ કરીને ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો
છોટાઉદેપુર જિલ્લાના રેશનિંગ દુકાનમાં અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે,ગ્રામજનોએ રેડ કરી ઘઉં-ચોખાનો જથ્થો પકડ્યો છે.બનાવને લઇ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે