Connect Gujarat

You Searched For "Competition"

ભરૂચ : બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જુડો-કરાટે સ્પર્ધા યોજાય, 120થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો...

26 Aug 2023 8:13 AM GMT
ભરૂચ શહેરની બટુકનાથ વ્યાયામ શાળા ખાતે શાળાકીય સ્પર્ધા અંતર્ગત યુવક-યુવતીઓની જિલ્લા જુડો-કરાટે સ્પર્ધા યોજાય હતી.

ભરૂચ : ચન્દ્રયાન-૩ વિષે મુન્શી બી.એડ. મહિલા કોલેજમાં રંગોળી-ચિત્ર સ્પર્ધા યોજાય...

23 Aug 2023 11:43 AM GMT
ચન્દ્રયાન-3 વિષે સુંદર રંગોળી અને ચિત્ર સ્પર્ધામાં મુન્શી મહિલા બી.એડ. કોલેજની એફ.વાય. બી.એડ.ની 30 તાલીમાર્થીઓએ ચિત્ર સ્પર્ધા અને ૨૫ તાલીમાર્થીઓએ...

ભરૂચ: ભારત વિકાસ પરિષદ દ્વારા 'રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ સમૂહ ગાન સ્પર્ધાનું કરાયુ આયોજન

17 July 2023 12:10 PM GMT
ભરૂચમાં ભારત વિકાસ પરિષદ દ્વારા કરાયુ આયોજન'રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ સમૂહ ગાન સ્પર્ધા યોજાયવિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ ભરૂચની નારાયણ વિદ્યા...

ભરૂચ: મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરાયું

17 Jun 2023 7:44 AM GMT
૯ માં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આંબેડકર ભવન...

જામનગર : દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિધાલયના 2 વિધાર્થીઓએ મેળવી સિદ્ધિ, ટીચિંગ લર્નિંગ કોમ્પિટિશનમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી જિલ્લાને અપાવ્યું ગૌરવ

18 April 2023 1:57 PM GMT
જામનગર તા. 18 એપ્રિલ, તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન એટલે કે આઈ. આઈ. ટી. આઈ. યુનિવર્સીટી, ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સૌપ્રથમ...

જામનગર : 70 વર્ષની ઉમરે દોડ સ્પર્ધામાં લીધો ભાગ, 100 મેડલ પોતાના નામે કરી, પૂરી કરી સેન્ચ્યુરી

18 April 2023 11:30 AM GMT
નિવૃત બેન્ક કર્મચારીએ હાંસલ કરી અનોખી સિધ્ધી70 વર્ષની ઉમરે મેળવ્યા 100 મેડલઅનેક લોકો માટે બન્યા પ્રેરણાદાયી જામનગરના નિવૃત બેન્ક કર્મચારીએ 70 વર્ષની...

ભરૂચ : પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઇન STEM ક્વિઝ 2.0 સ્પર્ધાનું સફળ આયોજન કરાયું...

15 April 2023 12:58 PM GMT
ભરૂચ શહેરની નવજીવન શાળા સ્થિત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓનલાઇન STEM ક્વિઝ 2.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..

ભરૂચ : ચેનલ નર્મદાના રજત જયંતી વર્ષ નિમિત્તે નીલકંઠ ઉપવન ખાતે વોલીબોલ સ્પર્ધા યોજાય...

13 March 2023 10:57 AM GMT
ચેનલ નર્મદાના રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે નીલકંઠ ઉપવન ખાતે વોલીબોલ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ: ગીર અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધાનું આયોજન, ૧૩ રાજયોના ૬૩૮ સ્પર્ધકોએ લીધો ભાગ

6 Feb 2023 11:54 AM GMT
ગરવા ગિરનારની ગોદમાં સ્પર્ધાનું આયોજનગિરનાર આરોહણ સ્પર્ધા યોજાય૧૩ રાજયોના ૬૩૮ સ્પર્ધકોએ ભાગ લીધોજોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને...

સુરેન્દ્રનગર: ચોટીલા ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું કરાયું આયોજન

4 Jan 2023 10:21 AM GMT
ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ : સ્ટેટ લેવલની બેડમિન્ટન સ્પર્ધામાં ધો.3ના વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો...

7 Nov 2022 2:05 PM GMT
ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે આયોજિત જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં વલસાડની સાર્વજનિક પ્રાથમિક વિદ્યાલયમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ...

સુરત: નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન,વિજેતાઓને ઈનામ કરાયા એનાયત

6 Oct 2022 12:52 PM GMT
સુરતમાં નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાય બેડમિન્ટન સ્પર્ધા, વિજેતાઓને ઈનામ એનાયત કરાયા