Connect Gujarat

You Searched For "crime"

સુરત : પિયરથી રૂપિયા લઈ આવવા દબાણ કરતા પ્રેમલગ્નના એક વર્ષમાં જ 21 વર્ષીય પરિણીતાનો આપઘાત

12 Aug 2023 10:07 AM GMT
ડુમસના ગવિયર વિસ્તારમાં 21 વર્ષીય પરિણીતાએ પ્રેમ લગ્નના એક વર્ષમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

દાહોદ: ક્રાઇમ બ્રાન્ચે વિવિધ જીલ્લામાં ચોરીના ગુનાને અંજામ આપનાર 2 આરોપીની કરી ધરપકડ

7 Aug 2023 6:48 AM GMT
દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીના ગુનાઓને અંજામ આપતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

અંકલેશ્વર: પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીની કરી ધરપકડ

4 Aug 2023 8:20 AM GMT
અંકલેશ્વરના બે અલગ અલગ પોલીસ સ્ટેશનન પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વડોદરા: BJP કાર્યકરની લાકડીના ફટકા મારી હત્યા, પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

28 July 2023 7:38 AM GMT
વડોદરાનો ચકચારી બનાવ, ભાજપના કાર્યકરની લાકડીના ફટકા મારી હત્યા.

મણિપુરમાં વધુ એક ચકચારી બનાવ, 2 યુવતીઓ પર ગેંગરેપ કરી બંનેની હત્યા કરવામાં આવી…

23 July 2023 9:35 AM GMT
મણિપુરમાં 4 મેના રોજ ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર પરેડ કરાવવામાં આવી હતી. તે જ દિવસે અન્ય બે છોકરીઓ પર દુષ્કર્મ અને હત્યા કરવામાં...

ભરૂચ : અપહરણ અને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુન્હામાં સંડોવાયેલ મહિલાની LCBએ કરી ધરપકડ...

8 July 2023 11:56 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસ મથકના અપહરણ વીથ આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલ મહિલાને ભરૂચ LCBએ ભરૂચ ખાતેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી...

સુરેન્દ્રનગર : સબજેલમાં કાચા કામના આરોપીઓના 2 જૂથો વચ્ચે અથડામણ, પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ...

8 July 2023 8:12 AM GMT
સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલમાં કાચા કામના આરોપીઓના 2 જુથ વચ્ચે અથડામણ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી હતી. તો બીજી તરફ, આ મામલામાં જિલ્લા પોલીસ વડાએ...

સુરત: મિત્રએ મિત્રની પત્નીનો કપડા બદલતો વિડીયો ઉતાર્યો, બ્લેકમેલ કરી દુષ્કર્મ આચારતા નોંધાય પોલીસ ફરિયાદ

29 May 2023 7:38 AM GMT
કાપડનગરી સુરતમાં આરોપી રવિએ તેના મિત્રની પત્નીનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. બાદમાં મહિલાને બ્લેકમેઇલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

8 April 2023 9:52 AM GMT
પોલીસે કમલ ટ્રેડર્સના વેપારીના મોબાઈલની ચોરી કરી ૪.૩૩ લાખથી વધુની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને માંગરોળના મહુવેજ ખાતેથી ઝડપી પાડ્યો હતો

વડોદરા: પ્રેમિકાથી છુટકારો મેળવવા માટે બે પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી,જુઓ ચોંકાવનારો બનાવ

22 Feb 2023 1:22 PM GMT
વડોદરાનો ચોંકાવનારો બનાવ બે પ્રેમીઓએ મળી પ્રેમિકાની કરી હત્યા, પ્રેમિકાથી છુટકારો મેળવવા હત્યાના ગુનાને અપાયો અંજામ

અંકલેશ્વર : સોમનાથ-જુનાગઢ પ્રવાસે જવાના પૈસા માટે બેકાર યુવાનનો ATM તોડવાનો પ્રયાસ, પોલીસે કરી ધરપકડ...

11 Feb 2023 8:54 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં બેકાર યુવાને સોમનાથ અને જુનાગઢ ફરવા જવાના પૈસા માટે SBI બેન્કના ATMને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેને...

પાટણ : રૂ. 3 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સની સિધ્ધપુર પોલીસે કરી ધરપકડ...

21 Jan 2023 7:48 AM GMT
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના ખળી ચાર રસ્તા નજીકથી રૂપિયા 3 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...