અંકલેશ્વર : અત્યાધુનિક મલ્ચિંગ પદ્ધતિથી જુના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી ભીંડા-ચોળી-મકાઇની સફળ ખેતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂતે અત્યાધુનિક મલ્ચિંગ પદ્ધતિના આધારે ભીંડા, ચોળી, મકાઇ સહીત મિશ્ર પાકોની સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.