Connect Gujarat

You Searched For "Garba"

ભરૂચ-અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન વરસાદની એન્ટ્રી, ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણમાં

27 Sep 2022 11:41 AM GMT
ભરૂચ અને અંકલેશ્વરમાં નવરાત્રી દરમ્યાન આજરોજ બપોરના સમયે વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..

ભરૂચ: પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન,પ્રથમ નોરતે જ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમ્યા

27 Sep 2022 6:11 AM GMT
ગતરોજ પ્રથમ નોરતે પોલીસ હેડક્વાટરના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી જગત જનની માં જગદંબાની આરાધના કરી હતી

ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે?

25 Sep 2022 1:02 PM GMT
નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે

નવરાત્રીની ઉજવણીને લઇ ગુજરાત સરકારનો મહત્વનો મોટો નિર્ણય,9 શક્તિપીઠ પર ગરબાનું કરાશે આયોજન

2 Sep 2022 8:02 AM GMT
દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતાપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

ગુજરાતના ગરબા યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિરાસત યાદીમાં સામેલ કરવા માટે થયા નોમિનેટ

30 Aug 2022 12:00 PM GMT
ગુજરાતના પ્રસિદ્ધ પારંપરિક નૃત્ય 'ગરબા' ને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

ભરૂચ: આમ આદમી પાર્ટીના કાર્યકરો શક્તિનાથ સર્કલ પર રમ્યા ગરબા,જુઓ કેમ કર્યું અનોખુ વિરોધ પ્રદર્શન

3 Aug 2022 10:03 AM GMT
ગુજરાત સરકાર દ્વારા ગરબાના પાસ પર 18% જીએસટીની જાહેરાત કરવામાં આવી છે જેને લઇ આયોજકો અને ખેલૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ : આમોદના નાહીયેર ગામે સુંદરકાંડનો પાઠ યોજાયો, ગાયક અતુલ પુરોહિતના મધુર કંઠે સુંદરકાંડ ગવાયો

3 April 2022 12:29 PM GMT
જગવિખ્યાત ગરબાના સુપ્રસિધ્ધ ગાયક અતુલ પુરોહિતના કંઠે ભરૂચ જિલ્લાના આમિડ તાલુકાનાં નાહિયર ગામે સુંદરકાંડનું સુંદર આયોજન કરાયું...

અમદાવાદ : તણાવમુક્ત થવા પોલીસકર્મીઓનો અનોખો પ્રયાસ, પરિવારજનો સાથે બોલાવી ગરબાની રમઝટ..

23 Oct 2021 7:53 AM GMT
પોલીસ વિભાગ હંમેશા બંદોબસ્ત અને ડ્યુટીમાં વ્યસ્ત રહેતો હોય છે. સતત કામકાજને લઇ અનેક વખત પોલીસકર્મીઓ તણાવમાં આવતા હોય છે,

ભરૂચ: વાલિયાના ડહેલી ગામે શરદપુર્ણિમાના ગરબામાં મોંઘવારીનો અનોખી રીતે વિરોધ,જુઓ વિડીયો

21 Oct 2021 11:13 AM GMT
મોંઘવારીનો વિરોધ શરદ પૂર્ણિમાના ગરબામાં પણ જોવા મળ્યો હતો. વાલિયા તાલુકાનાં ડહેલી ગામ ખાતે શરદ પુર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું...

અંકલેશ્વર : ચૌટા બજાર સ્થિત માઁ અંબાના મંદિરે માઈભક્તો ઉમટ્યા, નવલા નોરતામાં આઠમ-હવનનો લ્હાવો લીધો

14 Oct 2021 6:17 AM GMT
અંકલેશ્વર શહેરમાં આવેલું પૌરાણિક અંબાજી મંદિરમાં આઠમના દિવસે નવચંડી હવાનાનું આયોજન કરાવામાં આવ્યું હતું

સોમનાથ : પ્રશ્નાવડા ગામમાં પ્રાચીન ગરબાની રમઝટ, પરંપરાગત પહેરવેશનું આર્કષણ

13 Oct 2021 10:47 AM GMT
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાને નિભાવવામાં આવી રહી છે

અમરેલી: રાસ ગરબીમાં મંજીરા વગાડતા સાંસદ નારણ કાછડીયાનો વીડિયો થયો વાયરલ

13 Oct 2021 6:32 AM GMT
અમરેલીના સાંસદ નારણ કાછડીયાનો રાસ ગરબીમાં મંજીરા વગાડતો વિડીયો વાયરલ થયો છે.