વડોદરા વડોદરા : આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ, યુવકે સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ યુવતી પર હુમલો વડોદરા સાવલીમાં ધોળે દહાડે યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો By Connect Gujarat Desk 21 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : અમરોલી કોસાડ આવાસમાં યુવકની હત્યાથી ચકચાર,પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ અમરોલી કોસાડ આવાસમાં ત્રણ માથાભારે ઈસમોએ એક યુવકની હત્યા કરી નાખી હતી,યુવકની પત્નીનો મોબાઈલ નંબર માંગીને હત્યારાઓએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો By Connect Gujarat Desk 16 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : યુપી-બિહાર સ્ટાઈલથી 2 અજાણ્યા ઈસમોએ યુવક પર ફાયરિંગ કરતાં હત્યા, પોલીસ દોડતી થઈ... મૂળ દિલ્હીનો રહેવાસી અને હાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય અજાણ્યા ઇસમોએ ગોળી મારી હત્યા કરી નાખી... By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વિધર્મી પ્રેમીએ 2.5 લાખ ન આપવા પડે એટલે પરિણીત પ્રેમિકાની હત્યા કરી, લાશને માટીના ઢગલામાં દાટી દીધી હત્યા બાદ પ્રેમીએ તેની લાશ દાટી દીધી હતી અને પતિ ગુમ થયેલ પત્નીને નવ દિવસથી શોધતો રહ્યો By Connect Gujarat 31 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં વિધર્મીએ કરી ચા-લારી ધારકની હત્યા : પોલીસ વહેલી સવારે અજાણ્યા શખ્સે ચાની લારી પાસે જ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના 3થી વધુ ઘા મારી જયેશ પરમારને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઇ ગયો હતો By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદમાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા, પી.એમ.રિપોર્ટમાં થયો ખુલાસો ભરૂચના આમોદ તાલુકાના એક ગામની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી By Connect Gujarat 10 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : બિલ્ડર શ્વાનોને બિસ્કીટ ખવડાવવા બહાર નીકળ્યાં અને થઇ ગયું અપહરણ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં બિલ્ડર પાસેથી બાકી નીકળતાં પાંચ કરોડ રૂપિયા માટે અપહરણ કરાયું હોવાનો કિસ્સો સામે આવ્યો By Connect Gujarat 27 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : રાજયમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, 8 આરોપી ઝબ્બે રાજયમાં હજારો રેશનકાર્ડ ધારકોના હકના સરકારી અનાજને બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો By Connect Gujarat 27 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ: પાનોલીમાં રૂપિયા 300ની લેતીદેતી મામલે દુકાનદારે ગ્રાહકની કરી હત્યા By Connect Gujarat 13 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn