Connect Gujarat

You Searched For "GujaratElection"

ભરૂચ જિલ્લાની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન, પ્રાંત કચેરીએ ભર્યા ઉમેદવારી પત્રો...

14 Nov 2022 11:10 AM GMT
વિધાનસભાની ચૂંટણીમાં આજે નામાંકનનો અંતિમ દિવસ, ભરૂચની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું નામાંકન

જામનગર : રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી...

13 Nov 2022 12:03 PM GMT
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ જામનગર ભાજપ વિધાનસભા બેઠકના ઉમેદવાર રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ ગાયત્રી હવન યોજી મધ્યસ્થ કાર્યાલયની શુભ શરૂઆત...

સુરત : માંગરોળ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગણપતસિંહ વસાવાએ ભર્યું નામાંકન...

11 Nov 2022 1:53 PM GMT
માંગરોળ વિધાનસભા બેઠક પર ભાજપે વધુ એકવાર સરકારના પૂર્વ સિનિયર કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે,

અમદાવાદ : અલ્પેશ ઠાકોરને ભાજપ જ્યાંથી ટિકિટ આપે, તો પણ જંગી બહુમતીથી જીતશે : ખોડાભાઈ ઠાકોર

10 Nov 2022 9:59 AM GMT
ભાજપ દ્વારા રાધનપુર અને ગાંધીનગર દક્ષિણની બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી રાખવામાં આવી છે. રાધનપુર બેઠક પર યુવા નેતા અલ્પેશ ઠાકોરે દાવેદારી કરી છે,...

ભરૂચ : જૂના ભરૂચ વિસ્તારમાં રોડ-રસ્તાની કામગીરીનો પ્રારંભ, ગુણવત્તા બાબતે મચ્યો ભારે હોબાળો...

7 Nov 2022 11:35 AM GMT
જુના ભરૂચ વિસ્તારમાં વિકાસના કાર્યનો ધમધમાટ, નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાની કામગીરીનો પ્રારંભ થતાં ગુણવત્તા બાબતે શંકા સાથે હોબાળો

ગુજરાતમાં "AAPના CM" પદના ચહેરા તરીકે ઇશુદાન ગઢવીની અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત...

4 Nov 2022 11:55 AM GMT
સર્વેમાં ગોપાલ ઇટાલીયાની સરખામણીએ ઇશુદાન ગઢવીને 2 ટકા વધારે મત મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઈશુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા...

નવેમ્બરમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ૬ જનસભા કરશે, કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરાય

4 Nov 2022 6:30 AM GMT
ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે. આથી, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે.

અમદાવાદ: ઘાટલોડીયા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી માત્ર એક જ નામ, જુઓ કોણ છે આ મહારથી

27 Oct 2022 12:56 PM GMT
.ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયામાં તમામ નેતાઓએ એક સ્વરે ભૂપેન્દ્ર પટેલનું જ નામ આગળ ધર્યું હતું.

ભરૂચ: બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેર સભાનું કરાયું આયોજન, રાજકીય પાર્ટીઓ પર કરાયા પ્રહાર

18 Oct 2022 7:26 AM GMT
ભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત કોંગ્રેસના મુરતીયા માટે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકનો દોર શરૂ...

17 Oct 2022 7:58 AM GMT
સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે.

નર્મદા : ગુજરાતની રાજનીતિમાં નવો અધ્યાય, AAP અને BTPના મહાસંમેલનની જાહેરાત

21 April 2022 6:09 AM GMT
તારીખ 1 લી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતના કામરેજ ખાતે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીનું મહાસંમેલન યોજાશે