Connect Gujarat

You Searched For "Gujarati News"

પાટણ : વારાહી ખાતે કેળવણી મહોત્સવ સહિત શાળાના આધુનિક બિલ્ડીંગનું નવું નામકરણ કરાયું...

28 Oct 2023 11:07 AM GMT
આશરે 3 હજાર શાળામાં ભણેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

અંકલેશ્વર : શ્રીધર સોસાયટીના મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવતા એક મહિલાની ધરપકડ, બુટલેગર વોન્ટેડ

28 Oct 2023 11:03 AM GMT
63 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વર : પાનોલી GIDC ખાતે ઉદ્યોગોને લગતા પ્રશ્નો અંગે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

19 Oct 2023 12:13 PM GMT
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ બેઠકમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોને લેબર રજીસ્ટ્રેશન અંગે જરૂરી તાકીદ કરી

બે જીંદગી ડુબી..! વલસાડ: હિંગરાજ ગામે નદીમાં નાહવા પડેલ બે બાળકો ડૂબી જતાં મોતને ભેટયા

8 Oct 2023 1:31 PM GMT
વલસાડ હિંગરાજ ગામના આંબાવાડી ફળિયાના 5 બાળકો નદીમાં નાહવા માટે ગયા હતા જે પૈકી 2 બાળકોને તરતા ન આવડતા બંને બાળકોની ડૂબી જતાં મોતને ભેટયા

ભરૂચ : અહમદનગર સોસાયટીમાં 3 RCC રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું, નગરસેવક સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા

6 Oct 2023 1:26 PM GMT
મનુબર ચોકડી પાસે અહમદનગર સોસાયટીમાં 3 આરસીસી રોડની અંદાજીત રૂ. 6 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવનાર છે.

ભરૂચ : ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનરના નવા નિમાયેલ હોદ્દેદારોની શપથ ગ્રહણ વિધિ યોજાય...

6 Oct 2023 1:14 PM GMT
ત્રીપલ આઈડીના ભરૂચ સેન્ટરના 2023-24-25 માટેના નવા નિમાયેલ હોદ્દેદારોની શપથ ગ્રહણ વિધિ સાથે એવોર્ડ સેરેમની યોજાય

અરવલ્લી: મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા નિકળી,મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા

6 Oct 2023 7:41 AM GMT
કળશ યાત્રા યોજવામાં આવી હતી.જેમાં અનેક આગેવાનો જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજવામાં આવી

વડોદરા: સોખડા નજીક વીજ સપ્લાય વગર રહેતા લોકોએ નોંધાવ્યો વિરોધ,અધિકારીઓ થયા દોડતા

4 Oct 2023 6:16 AM GMT
વીજ સપ્લાય વગર રહેતા લોકોએ સ્થાનિક વીજ કચેરી જઇને અન્ય ગામો તથા GIDCનો સપ્લાય બંધ કરાવી વિરોધ નોંધાવ્યો

રાતે જમ્યા પછી તરત કરો આ કામ, ક્યારેય નહીં બનો ડાયાબિટીસના શિકાર....

3 Oct 2023 8:08 AM GMT
ડાયાબિટીસની બીમારી દુનિયાભરમાં મહામારીની જેમ ફેલાઇ રહી છે. કરોડો લોકો આ બીમારીની ઝપટમાં આવી ચુક્યા છે અને તેનાથી પણ વધુ સંખ્યામાં લોકો પર તેનું જોખમ...

પાટણ: છેતપરપિંડીના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ,કોલસાના વેપારી સાથે કરી હતી ઠગાઇ

29 Sep 2023 11:19 AM GMT
ઠગાઇના ગુનાના બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ:ઝઘડીયા તાલુકાનાં વિવિધ ગામોના માર્ગ બિસ્માર,સમારકામ ન કરવામાં આવે તો સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી

26 Sep 2023 10:08 AM GMT
આગામી ૭ દિવસ બાદ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી

વડોદરા: પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરાય, કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ રહ્યા ઉપસ્થિત

17 Sep 2023 11:46 AM GMT
કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશની ઉપસ્થિતિમાં પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરવામાં આવી હતી.