Connect Gujarat

You Searched For "HeavyRain"

કચ્છ : ધીણોધર ડુંગર ખાતે ભારે વરસાદમાં ફસાયેલા 4 યુવાનોનું દિલધક રેસક્યું...

12 July 2022 1:10 PM GMT
ધીણોધર ડુંગર ખાતે ફરવા ગયેલા કેટલાક લોકો પૈકી 4 લોકો ફસાયા હતા, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચારેય લોકોનું રેસક્યું કરી બચાવી લેવામાં આવ્યા હતા.

અમદાવાદ : વરસાદી પાણી ઓસરતા જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન..!

12 July 2022 11:06 AM GMT
2 દિવસ પહેલા વરસેલા વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે 48 કલાક બાદ પાણી ઓસરતા શહેરમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

જામનગર : અવિરત વરસાદના કારણે લાખોટા તળાવમાં આવ્યા નવા નીર, તો ક્યાક અકસ્માતો પણ સર્જાયા...

12 July 2022 9:08 AM GMT
જામનગર જીલ્લામાં સતત મેઘમહેર થતાં લાખોટા તળાવે નવા નીર આવતા રમણીય દ્રશ્યો,વરસાદના કારણે શહેરમાં અકસ્માતો પણ સર્જાયા

ગાંધીનગર : વરસાદથી ભારે તારાજી વચ્ચે 63ના મૃત્યુ, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોહ્ચ્યા ઓપરેશન સેન્ટર

12 July 2022 8:32 AM GMT
ભારે વરસાદને કારણે આઠ જિલ્લાઑ વધુ અસર, સ્થિતિની સમીક્ષા કરવા મહેસુલ મંત્રી પહોંચ્યા

અમદાવાદ : કાળા ડિબાંગ વાદળોની ચાદર છવાઈ, સતત બીજા દિવસે વરસાદ વરસ્યો

9 July 2022 12:33 PM GMT
ગઇકાલે અમદાવાદમાં 9 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે શનિવારે બપોર બાદ શહેરમાં ઠેર ઠેર વરસાદ પડવાનું શરૂ થયું હતું.

અમદાવાદમા લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ધમધોકાર વરસાદ,ઠેર –ઠેર પાણી ભરાયા

8 July 2022 11:29 AM GMT
આજે બપોરના સમયે સતત બે કલાક મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થવાનો વારો આવ્યો છે.

રાજ્યમાં મેઘરાજા મંડાણ, 5 દિવસ વરસાદની આગાહી

10 Jun 2022 6:02 AM GMT
ગુજરાતમાં હવામાનમાં થોડા દિવસથી પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આસામમાં તોફાન અને ભારે વરસાદને કારણે 14 લોકોના મોત, PM મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું

17 April 2022 7:53 AM GMT
વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થયું છે. તોફાન, વીજળી અને ભારે વરસાદને કારણે વિવિધ જિલ્લાઓમાં અનેક લોકોના મોત થયા છે

ઓડિશામાં ભારે વરસાદ, પશ્ચિમ બંગાળમાં NDRFની 18 ટીમો તૈનાત

5 Dec 2021 9:17 AM GMT
બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત જવાદ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત હાલમાં ત્રણથી ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે...

તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત; વેલ્લોરમાં એક ઘર ધરાશાયી, 9 લોકોના મોત

19 Nov 2021 10:45 AM GMT
તમિલનાડુમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક ઘર ધરાશાયી થઈ ગયું હતું.

તાપી : ઉકાઇ ડેમ પુર્ણ સપાટીથી ભરાયો, બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં નહિ પડે પાણીની તંગી

9 Oct 2021 9:49 AM GMT
ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ચાલુ વર્ષે ઉકાઇ ડેમ 100 ટકા ભરાય ચુકયો છે. ડેમ સંપુર્ણ ભરાય જતાં બે વર્ષ સુધી દક્ષિણ...

અમદાવાદ : ચોમાસાના અંતિમ ચરણમાં મેઘો અનરાધાર, 100 ડેમ હાઇ એલર્ટ પર

30 Sep 2021 5:52 AM GMT
ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદ મન મુકીને વરસતાં રાજયના મોટા ભાગના ડેમો ભરાય ચુકયાં છે....