Connect Gujarat

You Searched For "highway"

ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત

2 July 2023 9:32 AM GMT
અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

જોધપુર-બાડમેર હાઈવે પર બસ-જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

2 July 2023 4:05 AM GMT
જોધપુર-બાડમેર હાઈવે પર બસ-જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. ...

સુરેન્દ્રનગર : લીંબડી-અમદાવાદ-રાજકોટ હાઇવે પર સિક્સ લેન રોડની કામગીરી, વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ

27 Jun 2023 10:16 AM GMT
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા લીંબડી-અમદાવાદ તેમજ લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર હાલ સિક્સ લેન રોડની કામગીરી ચાલી રહી છે

સાબરકાંઠા : હિંમતનગર-ધનસુરા હાઈવે પર ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ પડતાં અફરાતફરી…

18 Jun 2023 7:36 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ધનસુરા હાઈવે પર ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

માઉન્ટ આબુ જતાં પ્રવાસીઓ થંભી જજો.. હાઇવે પર ભરાયા પાણી

6 Jun 2023 12:30 PM GMT
માઉન્ટ આબુ જતાં પ્રવાસીઓ માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં હાઇવે પર પાણી ભરાયા છે.

કચ્છ : ગાંધીધામ-ભચાઉ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત

6 Jun 2023 7:05 AM GMT
કચ્છના ભચાઉમાં કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર સર્જાયો. ગાંધીધામ-ભચાઉ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

ભરૂચ: નબીપુર નજીક હાઇવે પર રસ્તો ઓળંગી રહેલ યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે મોત

19 May 2023 8:43 AM GMT
જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે,

ભરૂચ: સારંગપુર જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને નડ્યો અકસ્માત,18 લોકો ઇજાગ્રસ્ત

18 May 2023 11:25 AM GMT
દમણથી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને ભરૂચ હાઇવે પર નબીપુર નજીક અકસ્માત નડ્યો હતો.

ઉતરાખંડ : બદ્રીનાથ યાત્રા અટકી, ભૂસ્ખલન થતાં હાઈવે બંધ, હજારો મુસાફરો ફસાયા.

5 May 2023 4:12 AM GMT
બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડી પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે.

નવસારી: ગણદેવી નજીક હાઇવે પર અકસ્માત, ટ્રક ડીવાયડર કૂદી પિકઅપ અને કાર સાથે ભટકાતા એક વ્યક્તિનું મોત

2 March 2023 11:30 AM GMT
નવસારીના ગણદેવી પાસે આવેલા મટવાડ પાટીયા પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં મુંબઈ તરફ જઈ રહેલા ટ્રક ચાલકને ઝોકુ આવી જતા તે ડિવાઈડર કૂદી અમદાવાદ...

ગીર સોમનાથ: વેરાવળથી તાલાલા સાસણને જોડતા માર્ગના નવ નિર્માણમાં બેદરકારીના સ્થાનિકોના આક્ષેપ

22 Feb 2023 1:29 PM GMT
આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી તાલાલા સાસણને જોડતા રાજ્ય ધોરીમાર્ગના,આ કામ છેલ્લા 5 વર્ષથી ગોકળગતિ એ ચાલી રહ્યું છે

અંકલેશ્વર:હાઇવે પર દોડતી ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ જતા વિચિત્ર અકસ્માત, જુઓ વિડીયો

2 Feb 2023 1:45 PM GMT
અંકલેશ્વર નજીક હાઇવે પર આજરઓજ વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો...