Connect Gujarat

You Searched For "hike"

એક સપ્તાહમાં સીંગતેલમાં ત્રીજી વખત ભાવ વધારો, સીંગતેલના એક ડબ્બાની કિમત રૂ.3 હજારને પાર

26 Aug 2022 6:06 AM GMT
તહેવારોનો મહિનો ઓગસ્ટ આવતા જ ખાદ્યતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં ત્રીજીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

મોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ વધતાં નિર્ણય લેવાયો...

16 Aug 2022 11:58 AM GMT
રાજ્યમાં આવતીકાલથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમુલ ગોલ્ડ 500ML દૂધનો ભાવ 31 રૂપિયા થઇ જશે,

ભરૂચ પર તોળાતું પુરનું સંકટ, નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો

16 Aug 2022 6:47 AM GMT
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં વહેલી સવાર બાદ અઢી ફૂટના વધારે સાથે નદીની જળ સપાટી ૧૯.૦૫ ફૂટે પહોંચતા કિનારાના લોકોને એલર્ટ કરવામાં...

સાબરકાંઠા : હિંમતનગરમાં શાકભાજીના ભાવમાં અ'સમાનતા, મુખ્ય શાકમાર્કેટમાં સૌથી ઊંચા ભાવ

18 April 2022 10:05 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ 3 અલગ અલગ વિસ્તારોમાં શાકભાજીના ભાવની સરખામણી કરવામાં આવી હતી.

સોનું હવે 54 હજારને પાર, હજુ પણ વધશે ભાવ

15 April 2022 4:30 AM GMT
સોનાના ભાવે લગ્ન કરનારાઓના હોશ ઉડાવી દીધા છે. ભારે ભાવને કારણે લોકો માટે સોનું હળવું થઈ ગયું છે.

અમદાવાદ: લીંબુના ભાવ હજુ પણ દાંત વધુ ખાટા કરશે,જુઓ વેપારીઓએ શું જણાવ્યુ કારણ

11 April 2022 9:06 AM GMT
રોજિંદા જીવનમાં ઉપયોગી લીંબુના ભાવ આસમાન આંબી રહ્યાં છે ત્યારે વેપારીઓ માની રહ્યા છે કે આવનારા સમયમાં લીંબુના ભાવ હજુ પણ ઊંચે પહોંચે એવી શક્યતા વ્યક્ત...

અમદાવાદ: CNGના ભાવો ફાટીને ધુમાડે થયા,15 દિવસમાં 8 રૂપિયાનો વધારો

7 April 2022 8:26 AM GMT
કારમી મોંઘવારીએ માઝા મૂકી છે છે ત્યારે પેટ્રોલ ડીઝલ બાદ હવે ગેસના ભાવો પણ બેકાબૂ બની રહ્યા છે.

અમદાવાદ : ગુજરાતભરમાં 4 દિવસમાં ત્રીજી વખત ઈંધણની કિમતમાં વધારો, સામાન્ય માણસના માથે ચિંતાની લકીરો

26 March 2022 6:29 AM GMT
ગુજરતભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસા વધારી દેવામાં આવતા પેટ્રોલનો નવો 97.52 રૂપિયા થયો છે

ગૃહિણીઓનું "બજેટ" ખોરવાયું, માત્ર 24 કલાકમાં જ ખાદ્યતેલના ભાવમાં રૂ. 70/-નો વધારો...

4 March 2022 6:02 AM GMT
માત્ર 2 દિવસમાં સિંગતતેલ અને કપાસિયા તેલના ભાવ 2500ને પાર કરી દેતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા, જાણો પેટ્રોલ અને ડીઝલનો ભાવ

8 Feb 2022 4:56 AM GMT
તેલ કંપનીઓએ આજે એટલે કે 8 ફેબ્રુઆરી 2022ના રોજ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ અપડેટ કર્યા છે.

જામનગર : મનપામાં કોઇપણ પ્રકારના કર દર વધારા વગરનું બજેટ મંજૂર, વિવિધ ચાર્જીસની દરખાસ્ત ફગાવાય

4 Feb 2022 3:09 PM GMT
જેમાં બજેટ-૨૦૨૨ રજૂ કરાતા તેમાં કેટલાક સુધારા સાથે સામાન્ય સભામાં રજૂ કરવા માટે બહાલી આપવામાં આવી હતી.

કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયાભરમાં ફફડાટ:નેધરલેન્ડમાં ઓમિક્રોનના 13 કેસ અને કેનેડામાં 2 કેસ નોંધાયા

29 Nov 2021 5:56 AM GMT
કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરના દેશોને ચિંતિત કરી દીધા છે. અનેક દેશોએ ટેસ્ટિંગ-આઇસોલેશનને તેજ બનાવવા માટેના આદેશ આપ્યા છે.