ભરૂચઅંકલેશ્વર : ભાટવાડમાં મહિલા ઘર બંધ કરીને સામાન ખરીદવા જતા ચોરે હાથ સફાઈ કરી,રૂ.4 લાખની મત્તાની ચોરીથી ચકચાર અંકલેશ્વર શહેરના ભાટવાડમાં સાંજના સમયે મહિલા ઘર બંધ કરી સમાન લેવા ગઈ હતી,તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું, By Connect Gujarat Desk 24 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પંચાટી બજારમાં પરિવાર મકાન બંધ કરી લગ્નપ્રસંગમાં ગયું, તસ્કરોએ ત્રાટકી રૂ.1.50 લાખની મત્તાનો કર્યો હાથફેરો અંકલેશ્વર પંચાટી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ શહેરના શુકુન બંગ્લોઝમાં બે મકાનમાં ચોરીને અંજામ આપતા તસ્કરો,રૂપિયા 2 લાખનો મુદ્દામાલ ચોરી કરી ચોર ફરાર ભરૂચ શહેરના મુનશી સ્કૂલ નજીક શુકુન બંગ્લોઝમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. By Connect Gujarat Desk 05 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા: પાલનપુરમાં ત્યક્તા યુવતીએ ઘર કંકાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું,પ્રેમી માટે બનાવ્યો વિડીયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના તાજપુરા વિસ્તારમાં 27 વર્ષીય પ્રેમમાં પાગલ યુવતીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. By Connect Gujarat Desk 16 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચાવજની રાધે રેસિડેન્સીના 3 મકાનના ટાળા તૂટયા, ઘરેણા તેમજ બાઇકની ચોરી ! ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકી એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચની અંબિકાનગરમાં તસ્કરો “ત્રાટક્યા” : મકાન માલિક જાગી જતાં તસ્કરો ભાગવામાં સફળ, એક તસ્કર CCTVમાં કેદ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત અંબિકાનગર સોસાયટીમાં ગતરોજ તસ્કરો ત્રાટક્યા હતા. સદનસીબે મકાન માલિક જાગી જતાં તસ્કરો મકાનની દીવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા હતા. By Connect Gujarat Desk 30 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દિવાળી અગાઉ પોલીસે એક દિવસમાં જાહેરનામા ભંગના કુલ 230 કેસ કર્યા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 230 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 26 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: જુના નેશનલ હાઇવે પર આવેલ અક્ષર આઇકોનના બંધ મકાનમાંથી રૂ.5.59 લાખના માલમત્તાની ચોરી ભરૂચ -અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર આવેલ અક્ષર આઈકોન રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 5.59 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા By Connect Gujarat Desk 13 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: બુટલેગરોએ બંધ મકાનને દારૂનું ગોડાઉન બનાવ્યું ભરૂચ સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની રાધે રેસીડેન્સી પાસે આવેલ બંધ મકાનમાંથી 1615 વિદેશી દારૂ મળી કુલ રૂ.3.57 લાખના મુદ્દામાલ સાથે રખેવાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 03 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn