Connect Gujarat

You Searched For "increasing"

કોરોના કાળમાં એપી સેન્ટર બનેલા અમદાવાદમાં ફરી "કોરોના" વકર્યો, વિવિધ સ્થળે ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા

9 Jun 2022 9:54 AM GMT
રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા દોઢ મહિનાથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. માત્ર 24 કલાકમાં નવા 48 કેસ નોંધાયા છે

ભરૂચ : બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ "ચોર" ટોળકી સક્રિય, સ્થાનિકોમાં રોષ...

5 May 2022 10:54 AM GMT
ભરૂચ શહેરના સાધના સ્કૂલ નજીક આવેલા બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી છે. એકસાથે 10 થી 15 જેટલા વાહનોમાંથી પેટ્રોલ ચોરાતા સ્થાનિકોમાં...

ચારધામ યાત્રા માટે RT PCR ફરજીયાત, ઉત્તરાખંડ સરકારનો નિર્ણય

28 April 2022 7:52 AM GMT
દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે.

ગઈકાલની સરખામણીએ આજે ફરી કેસ વધ્યા, 56 લોકોના મોત, એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ વધારો

21 April 2022 5:25 AM GMT
દેશમાં ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સંક્રમણની ઝડપી ગતિએ દેશભરના લોકોની ચિંતા વધારી દીધી છે.

દિલ્હી : રોકેટ ગતિએ વધતાં કોરોના કેસ સામે ચિંતા, શાળાઓમાં માસ્ક ફરજિયાત કરાયું...

20 April 2022 9:08 AM GMT
છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વાર કોરોનાનો ડર સતાવી રહ્યો છે.

દેશમાં કોરોનાની સ્થિતિ યથાવત, 24 કલાકમાં 975 નવા કેસ આવ્યા, 4 લોકોએ જીવ ગુમાવ્યા

16 April 2022 4:53 AM GMT
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ફરી એકવાર ઘટીને એક હજારથી પણ ઓછી થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 975 નવા કેસ...

નર્મદા: ભરઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 6 હજાર ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું, સિંચાઇ માટે ખેડૂતો કરી શકશે ઉપયોગ

15 April 2022 10:49 AM GMT
ભર ઉનાળે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે એ હેતુથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 6270 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે.

શાંઘાઈમાં નથી રોકાઈ રહી કોરોનાની ગતિ, 24 કલાકમાં 23 હજારથી વધુ નવા કેસ આવ્યા

15 April 2022 7:52 AM GMT
ચીનમાં કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ બની રહી છે. અહીં દરરોજ કોરોનાના હજારો કેસ સામે આવી રહ્યા છે. ચીનનું આર્થિક હબ કહેવાતા શાંઘાઈમાં સ્થિતિ વધુ ખરાબ

સોનું હજુ પણ મોંઘુ, ચાંદી ફરી 68 હજારને પાર, ખરીદતા પહેલા જાણો નવો ભાવ

12 April 2022 5:01 AM GMT
મંગળવારે ફરી એકવાર કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, જો તમે સોના અને ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો

ચીનનું શાંઘાઈ શહેર બન્યું કોરોનાનું એપીસેન્ટર, ઓમિક્રોન મચાવી રહ્યું છે તબાહી

8 April 2022 7:03 AM GMT
ચીનમાં કોરોનાની સ્થિતિ દરેક પસાર થતા દિવસે વધુને વધુ બેકાબૂ બની રહી છે. લોકડાઉન અને માસ ટેસ્ટિંગ છતાં ચીનમાં કોરોના કેસમાં રેકોર્ડ વધારો નોંધાઈ રહ્યો...

દેશમાં આજે ફરી કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 1938 લોકો પોઝિટિવ, 67ના મોત

24 March 2022 6:21 AM GMT
ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,938 નવા કેસ નોંધાયા છે.

ભારત-યુક્રેન વચ્ચે ફ્લાઇટની સંખ્યા વધારવા પર ચર્ચા, ભારતીયોની સુરક્ષાને લઈને પરિવાર ચિંતિત

16 Feb 2022 4:47 PM GMT
ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઇટની સંખ્યા વધારવા માટે સિવિલ એવિએશન ઓથોરિટી અને વિવિધ એરલાઇન્સ સાથે ચર્ચા ચાલી રહી છે.