Connect Gujarat

You Searched For "Jamnagar"

જામનગર : યુએસ પિઝા રેસ્ટોરન્ટમાં પીઝામાંથી નીકળ્યો વંદો, ફૂડ શાખાએ રેસ્ટોરન્ટને 5 દિવસ માટે સીલ કર્યું…

30 Sep 2023 9:24 AM GMT
યુ.એસ. પિઝા નામના રેસ્ટોરન્ટમાં પણ વંદો નીકળ્યો હોવાની ફરિયાદ મળતાં મહાનગરપાલિકાની ફુડ શાખા દોડતી થઈ

જામનગર : અલિયાવાડા રેલ્વે સ્ટેશને બંધ કરાયેલ સૌરાષ્ટ્ર મેલ ટ્રેનને ફરી સ્ટોપેજ આપતા લોકોમાં ખુશી...

16 Sep 2023 10:10 AM GMT
રાજકોટ મંડલ રેલ પ્રબંધક દ્વારા જામનગરના અલિયાવાડા ગામની લાંબા અંતરની ટ્રેન ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલનો સ્ટોપ કોરોના કાળમાં બંધ કરવામાં આવ્યો...

“Now Or Never” : જામનગરમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર ઉષા મણી મેડમની બુકનું સાંસદ પૂનમ માડમ હસ્તે વિમોચન કરાયું...

11 Sep 2023 10:51 AM GMT
શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અને જાણીતા મોટિવેશનલ સ્પીકર ઉષા મણી મેડમની બુકનું વિમોચન સાંસદ પૂનમ માડમ હસ્તે કરવામાં આવ્યું હતું.

જામનગર : ભજનીક સ્વ. લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજાય, પરિજનો અને ચાહકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા...

10 Sep 2023 10:52 AM GMT
જામનગર શહેરના ઓસ્વાલ સેન્ટર ખાતે જાણીતા ભજનિક સ્વ. લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજાય હતી.

જામનગર : શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે 17મી સાર્વજનિક શોભાયાત્રા યોજાય, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા...

7 Sep 2023 10:04 AM GMT
છોટીકાશીથી પ્રસિદ્ધ જામનગરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર : પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, ભરૂચ-ઝઘડીયાના કૃષ્ણપુરી ગામે આવતીકાલે કરાશે અંતિમ વિધિ...

5 Sep 2023 10:44 AM GMT
જામનગર ખાતે ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણબાપુ બારોટનું આજે સવારે 5 કલાકે દુ:ખદ નિધન થયું છે,

જામનગર: લાડુ આરોગવાની સ્પર્ધા યોજાય,જુઓ આ વ્યક્તિ આટલા લાડુ આરોગી આવ્યા પ્રથમ નંબરે

3 Sep 2023 11:34 AM GMT
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શિરડી સાઈ બાબા મંદિરે ઓપન જામનગર લાડુ આરોગવાની સ્પર્ધા યોજવામાં આવી હતી

જામનગર : રાજકોટના શખ્સે ભગવાન પરશુરામ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતાં બ્રહ્મ સમાજમાં રોષ

29 Aug 2023 8:54 AM GMT
રાજકોટના શખ્સ દ્વારા બ્રહ્મ સમાજ અને ભગવાન પરશુરામ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવતા જામનગરમાં બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનો અને આગેવાનોએ જિલ્લા પોલીસ...

જામનગર: લાલપુરને મળ્યો લાંબા અંતરની ટ્રેનનો સ્ટોપેજ,સાંસદ પુનમ માડમે કરી હતી રજૂઆત

21 Aug 2023 11:51 AM GMT
ભારતીય રેલવે દ્વારા કોરોનાકાળમાં લાંબા અંતરની ઘણી ટ્રેનના સ્ટોપ બંધ કરી દેવામાં આવ્યા હતા

જામનગર: રીવા બા જાડેજા સાથે માથાકૂટ અંગે સાંસદ પુનમ માડમે મૌન તોડ્યુ,જુઓ શું કહ્યું

18 Aug 2023 8:40 AM GMT
ભાજપના ધારાસભ્ય રીવા બા જાડેજા અને સાંસદ પુનમ માડમ વચ્ચે થયેલ માથાકૂટમાં સાંસદ પુનમ માડમની પ્રતિક્રિયા સામે આવી છે.

જામનગર : મહિલાઓના શૌચાલયમાંથી મળી આવ્યો સ્પાય કમેરો, દરેડની પંજાબ બેંકના મેનેજરની જઘન્ય કરતૂત..!

15 Aug 2023 11:27 AM GMT
જામનગરના દરેડની પંજાબ બેંકની શાખામાં આવેલ મહિલાઓના શૌચાલયમાંથી સ્પાય કેમેરો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જામનગર : ભૂકંપ, યુદ્ધ, વાવાઝોડું અને સુનામીમાં પણ બંધ ન રહેલી બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધુનનો 60માં વર્ષમાં પ્રવેશ...

1 Aug 2023 11:21 AM GMT
બાલા હનુમાન સકીર્તન મંદિરમાં ચાલતી રામધુન, અખંડ રામધુનનો 60માં વર્ષમાં થયો મંગલ પ્રવેશ.