Connect Gujarat

You Searched For "Kutch Gujarat"

કચ્છ : ધાંગ્રધા હાઇવે પર બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત

24 Jan 2021 2:59 PM GMT
ગુજરાતમાં રવિવારની રજાનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. રાજયમાં માર્ગ અકસ્માતના વિવિધ બનાવોમાં આઠથી વધારે લોકોના મોત થયાં છે. ધાંગ્રધા નજીક કાર અને બસ...

કચ્છ : મુંદ્રામાં ચોરીના ગુનામાં શકમંદને લવાયો પુછપરછ માટે, જુઓ કસ્ટડીમાં તેની સાથે શું થયું

20 Jan 2021 12:10 PM GMT
કચ્છનાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓના ઢોર મારથી યુવાનનું મોત થવાના ચકચારી બનાવમાં ત્રણ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. બીજી...

ક્ચ્છ : ચાઇનીઝ ફ્રૂટ જેવુ લાગતું હતું “ડ્રેગન” ફ્રુટનું નામ, જાણો પછી કેમ અપાઈ “કમલમ” ફ્રૂટ તરીકેની માન્યતા..!

19 Jan 2021 5:02 PM GMT
ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને તેને કમલમ ફ્રૂટ તરીકે નવી ઓળખ આપી છે, ત્યારે કચ્છના ખેડૂતોમાં ભારે આનંદ છવાયો છે. કારણ કે. થોડાક સમય પૂર્વે...

કચ્છ : વાતાવરણને રળિયામણું બનાવવાની નેમ સાથે નગરપાલિકા દ્વારા રૂ. 4.62 લાખના ખર્ચે કચરાનો નિકાલ કરાશે

19 Jan 2021 10:07 AM GMT
કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલી ડમ્પીગ સાઇટમાં કચરાનો નિકાલ કરવાની કામગીરી રૂ. 4.62 લાખના ખર્ચે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. આગામી 1 વર્ષમાં...

કચ્છ : અંજારની છાત્રા ટયુશન કલાસ જવા નીકળી, જુઓ પછી તેની સાથે શું થયું

16 Jan 2021 11:48 AM GMT
કચ્છના અંજારમાં છાત્રાનું અપહરણ કરી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અપહરણની ઘટનાની જાણ થતાં પોલીસે વિવિધ ટીમો બનાવી...

કચ્છ : કોરોનાની સ્થિતિ વચ્ચે લોકોના જીવનમાં "મુસ્કુરાહટ'' જરૂરી, જુઓ ઉત્સાહી યુવતીની અનોખી સમાજ સેવા..!

10 Jan 2021 8:06 AM GMT
કોરોના વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં લોકડાઉન અને તાણ વચ્ચે લોકોના જીવનમાં "મુસ્કુરાહટ'' જરૂરી છે, ત્યારે કચ્છ જિલ્લાના ગાંધીધામની યુવતીએ નવતર પ્રયાસ...

કચ્છ : સૌપ્રથમ માંડવીના બે મિત્રોએ કર્યો હતો જગવિખ્યાત દાબેલીનો આવિષ્કાર, જાણો શું છે દાબેલીનો ઇતિહાસ..!

8 Jan 2021 12:29 PM GMT
આપણે સૌ હોંશભેર બર્ગર, સેન્ડવિચ અને પીઝા સહિતના વ્યંજન મલ્ટીનેશનલ ફૂડ ચેઇનના મોંઘા સ્ટોરમાં આરોગતા હોય છે, પરંતુ આ વાનગીઓની મૂળમાં છુપાયેલી છે દાબેલી…...

કચ્છ : દ્રાક્ષની ખેતી કરી રામપરના ખેડૂતે મેળવ્યું વિક્રમી ઉત્પાદન, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા

6 Jan 2021 9:55 AM GMT
કચ્છ જિલ્લા નખત્રાણા તાલુકાના રામપર-રોહા ગામના ખેડૂતે છેલ્લા 4 વર્ષથી દ્રાક્ષની સફળ ખેતી કરી વિક્રમી ઉત્પાદન મેળવ્યું છે, ત્યારે દ્રાક્ષની ખેતી કરવા...

કચ્છ : પ્રેમ પ્રકરણમાં આરટીઓના એજન્ટની હત્યા કરનારા બે આરોપીને પોલીસે પકડી પાડ્યા

26 Dec 2020 5:31 PM GMT
ગાંધીધામની ઑટો એડવાઈઝર પેઢીમાં આરટીઓ એજન્ટ તરીકે નોકરી કરતાં રાપરના સઈ ગામનાં 24 વર્ષિય યુવકનું ભુજમાંથી અપહરણ કરી ઘાતકી હત્યા કરી લાશ ભચાઉમા ફેંકી...

કચ્છ : હાડ થીજવતી ઠંડી અને બર્ફીલા પવનથી જનજીવન થયું અસ્તવ્યસ્ત

21 Dec 2020 6:35 AM GMT
સરહદી ક્ચ્છ જિલ્લામાં ઠંડીનો પારો ઉતરોતર ગગડી રહ્યો છે. હાડ થીજવતી ઠંડી સાથે બર્ફીલા પવનોએ જનજીવન સ્થગિત કરી નાખ્યું છે.કચ્છમાં નલિયા સૌથી વધુ ઠંડુ...

કચ્છ : બન્ની ભેંસના વખાણ કઇ અમસ્તા ન હતાં કર્યા વડાપ્રધાને, જુઓ કેટલા રૂપિયામાં વેચાઇ બન્ની ભેંસ

20 Dec 2020 10:44 AM GMT
તાજેતરમાં કચ્છમાં સોલાર પાર્ક સહિતના પ્રોજેકટના ભુમિપુજન માટે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ની ભેંસના વખાણ કર્યા હતાં. સમગ્ર વિશ્વમાં જાણીતી...

ક્ચ્છ : દેશમાં વિખ્યાત બનેલા રણોત્સવના અર્થતંત્રને લાગ્યો જબ્બર ફટકો, જાણો શું છે કારણ..!

28 Nov 2020 10:04 AM GMT
કચ્છ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે વચ્ચે રણોત્સવ પણ યોજવામાં આવ્યો છે. જોકે વિશ્વફલક પર ચમકેલા સફેદ રણની ચાંદનીને પણ આજે કોરોનાનું ગ્રહણ...