Connect Gujarat

You Searched For "leopard"

દાહોદ : લીમખેડાના પાડા ગામમાં દીપડાના હુમલામાં 2 લોકો ઘાયલ, ગંભીર ઇજા પહોચતા એક વ્યક્તિનું મોત...

24 May 2023 8:41 AM GMT
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામમાં ખૂંખાર દીપડાએ 2 લોકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી.

અમરેલી: વાડીમાં નિંદ્રા માણી રહેલ ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર અર્થે ખસેડાયા

22 May 2023 7:28 AM GMT
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતાં દોડધામ મચી જવા પામી હતી.

અમરેલી: રાજુલાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો કર્યો શિકાર, પરિવારમાં શોકનું મોજુ

14 May 2023 7:27 AM GMT
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

સાબરકાંઠા: દીપડાએ વાછારડાનું કર્યુ મારણ,ગ્રામજનોમાં ફફડાટ

11 May 2023 8:05 AM GMT
સાબરકાંઠાના હાથરોલ ગામે ઝાડ નીચે બાંધેલા વાછરડાને દીપડો મારણ કરી ખેંચી ઝાડ પર લઇ ગયો હતો

અમરેલી: સિંહ અને દીપડાના હુમલામાં બે બાળકોના મોત,પરિવારના માથે આભ તૂટી પડ્યુ

9 May 2023 9:07 AM GMT
જીલ્લામાં સિંહનો આતંક જોવા મળ્યો છે. સિંહે બકરીનું મારણ કર્યા બાદ ખુલ્લામાં સૂતેલા 5 માસના બાળકને ફાડી ખાતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે

અરવલ્લી:મોડાસા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક, ગ્રામજનોમાં ફફડાટ

2 May 2023 11:30 AM GMT
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાએ પશુબાળનો શિકાર કરતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે

ભરૂચ: ઝઘડિયા GIDCમાં આવેલ ખાનગી કંપનીમાંથી દીપડો પાંજરે પુરાયો,જુઓ વિડીયો

10 April 2023 6:48 AM GMT
ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ ખાનગી કંપનીમાંથી દીપડો પાંજરે પુરાયો હતો જેને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા

ભરૂચ : ઝગડીયા તાલુકાના સીયાલી ગામે શેરડીના ખેતરમાંથી બે નવજાત દીપડાના બચ્ચા મળી આવ્યા

4 April 2023 3:18 PM GMT
ભરૂચ જિલ્લાના ઝગડીયાના સીયાલી ગામે રહેતા એક ખેડૂતને શેરડીના ખેતરમાંથી બે નવજાત દીપડાના બચ્ચા મળી આવ્યા હતા. જેકો ખેડૂતએ આ ઘટનાની જાણ ઝગડીયા વનવિભાગને...

ભરૂચ : ઝઘડીયાના વેલુગામમાં શ્રમિક મહિલા પર દીપડાનો જીવલેણ હુમલો, સતત બીજી ઘટનાથી લોકોમાં ફફડાટ...

2 Jan 2023 10:01 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુગામ ખાતે ખેતરમાં મજૂરી કામ કરતી એક મહિલા ઉપર ખૂંખાર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો.

મધ્યપ્રદેશ: PM મોદીએ નેશનલ પાર્કમાં ચિત્તા છોડ્યા, કેમેરાથી તસવીરો પણ ક્લિક કરી

17 Sep 2022 6:56 AM GMT
ભારતની 70 વર્ષની રાહ સમાપ્ત થઈ છે. વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે.

અમરેલી : ધારીના જીરા ગામે માતાના પડખામાં સુતેલી બાળકીને દીપડો ઉઠાવી લઈ ગયો, બાળકીનું માત્ર અડધું શરીર જ મળ્યું

31 July 2022 5:40 AM GMT
ધારી પંથકમાં ચાર પગનો આતંક વધ્યોમાતા સાથે સૂતેલી બાળકોને દીપડો ઉઠાવી ગયોબાળકીને શોધતા તેનું અડધું શરીર મળી આવ્યુંજીરા ગામે 15 દિવસમાં દીપડાનો બીજો...

ભરૂચ : વાલિયા-માંગરોળ રોડ ઉપર મેરા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગ દોડતું થયું

18 May 2022 9:26 AM GMT
વાલિયા માંગરોળ જતા માર્ગમાં મુખ્ય રોડ પર અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા સ્થળ પર જ દીપડાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.