Connect Gujarat

You Searched For "mobile"

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી અને GIDC વિસ્તારની સોસાયટીના મકાનો ચઢ્યા તસ્કરોના નિશાને...

26 Aug 2022 9:35 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

અમદાવાદ રિવરફ્રન્ટ બન્યો અસલામત, સાઇક્લિંગ કરી રહેલ મહિલા સાથે લૂંટનો બનાવ

13 Aug 2022 5:57 AM GMT
અમદાવાદ શહેરની ઓળખ બની ગયેલા રિવરફ્રન્ટ અસલામત બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

Oppoનું પહેલું ટેબલેટ ભારતમાં થશે લોન્ચ, તારીખ થઈ જાહેર, જાણો તેના ફીચર્સ વિશે..

15 July 2022 12:19 PM GMT
ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ ઓપ્પોએ ભારતીય બજારમાં તેનું નવું ઉપકરણ ઓપ્પો પેડ એર રજૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

અમદાવાદ: મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ ચોર ! માત્ર પુરુષોના જ મોબાઇલની ચોરી કરતો ઈસમ ઝડપાયો

14 April 2022 6:33 AM GMT
અમદાવાદ શહેરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હતી જેને લઈને પોલીસ સતત મોબાઈલ ચોર પર નજર રાખી બેઠી હતી

ભાવનગર : ચા પીવડાવી લૂંટ ચલાવનાર 2 ઇસમો ઝડપાયા, મોબાઈલ સહિત રોકડ રકમ જપ્ત

7 April 2022 10:45 AM GMT
ભાવનગર શહેરમાં નશીલા દ્રવ્ય પીવડાવી 6 જેટલાં ટ્રક ડ્રાઇવારોના મોબાઈલ અને રોકડની ચોરી કરનાર 2 ઇસમો ઝડપાયા છે.

અમદાવાદ : ફરિયાદીઓને નહિ જવું પડે પોલીસ સ્ટેશન, મોબાઇલથી જ નોંધાવી શકાશે ફરિયાદ

15 Feb 2022 8:33 AM GMT
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં ફરિયાદીઓને કયારેક પોલીસ વિભાગનો કડવો અનુભવ થતો હોય છે.

512GB સ્ટોરેજ અને 120W ફાસ્ટ ચાર્જિંગ ધરાવતો આ સ્માર્ટફોન તમને કરી દેશે પાગલ

8 Jan 2022 7:41 AM GMT
સ્માર્ટફોન નિર્માતા કંપની iQoo એ લાંબી રાહ જોયા બાદ આખરે ચીનના બજારમાં બે શાનદાર સ્માર્ટફોન iQoo 9 અને iQoo 9 Pro રજૂ કર્યા છે. iQoo 9 ફ્લેટ 6.78-ઇંચ...

કચ્છ: BSFની અતિ ગુપ્ત માહિતી મોબાઈલથી દુશ્મન દેશને મોકલતા કાશ્મીરી જવાનની ધરપકડ

25 Oct 2021 5:10 PM GMT
ભારત - પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે, કચ્છ સીમાની જાસૂસી કરતા બીએસએફના કોન્સ્ટેબલને ગુજરાત ATSની...

Apple અને Xiaomi ને પાછળ છોડી આ કંપની બની નંબર-1, સ્માર્ટફોન શિપમેન્ટની દ્રષ્ટિએ છે બેસ્ટ

3 Aug 2021 11:24 AM GMT
દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે ફરી એક વખત તેની લોકપ્રિયતા સાબિત કરી છે. હકીકતમાં, આ વર્ષના બીજા ક્વાર્ટરમાં, કંપનીએ સ્માર્ટફોન શિપમેન્ટના સંદર્ભમાં...

દારૂના નશામાં ચૂર યુવક 70 ફૂટ ઉંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યો

15 Dec 2019 9:09 AM GMT
સુરતઃ સિંગણપોર ચાર રસ્તા નજીક દારૂનાનશા યુવક 70 ફૂટનામોબાઈલ ટાવર પર ચડી જતા હાઈ વોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરવિભાગ ઘટના સ્થળે...

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વધુ એક વખત કેમેરાવાળા મોબાઇલ ફોન, ચાર્જર અને બેટરી મળી આવ્યા

11 Dec 2019 12:49 PM GMT
એક મોબાઇલમાં 15થી 20 જેટલા સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વધુ એક વખત કેમેરાવાળામોબાઇલ ફોન, ચાર્જર અને બેટરીમળી આવતા...